પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૭
દશવિધ્જ્ઞાની અંગ..

દર્શાવધજ્ઞાની અંગ. દેહ સા ખેતી દૃરે પડે, દેહી કાય ન મીરે ચડે; ભાત પડે છે તજ વિષે, વચન ઘાટ ઘાલે પારખે; કુવામાં પ્રીછે જે સાન, અખા અગમતુ આવે માન. ૪૭ ખીજે ઉપાયે હરિ નવ મળે, કાટી જન્મ લગે આફળે; કમળ ઉપર જી ઝાકળ પડે, તેમ તેમ તે સૂકે કે શડે; જેથી ઉપના તેજ હજૂર, બીજો ઉપાય અખા પડે દૂર. ૪૮૦ જેને તું જાણે આકાશ, તે તુજ વિચારી જોને પાસ; તે નાડું ખુણે ખાંચરે, પ્રત્યક્ષ મુખેમુખ વાતે કરે; સંકલ્પ ચઢયા ન દીસે દેહ, તેમ અખા રહ્યા છે તેહુ. ૪૮૧ ભેગકાજ ઉધમ કાં કરું, તુજને ભાગ ખેાળતા ક્; વણ વાં આવે જેમાગ, એણે લેખે જાણે ભેગ; કત્તા એ કીધું તુજ કાજ, નવ મુકે અખા માહારાજ, ૪૮૨ કાળે ક્રમ વિણ વાંમાં ફ્ળે, રતવિના મૂળ શોધ્યાં નવ મળે; જેમ મૂર્ખ સૂર્યને લેવા નય, વાણે ઊદે આણીયે થાય; અખા એમ કાં લેવાને ધસે, વધ ાા તે કેમ આવશે. ૪૮૭ એમ જાણી ધીરજ મન ધરે, અજગરવૃત માહાપુરૂષ આદરે; ને જાણે મધ્ય કિરતાર, ફાકટ હુ' થઇ કાં વહેં ભાર; ચક્રચૂડામણ તારા તાત, ધિરજ ધરે અખા સાક્ષાત, ૪૮૪ આવાર આશાયે જીવ સા થાય, આશાયે દેવ ક્ષીરસાગર જાય; આશાએ પિયા દેહને ક્રમે, આશાએ વ્રત તીર્થં સૈ ભમે, રાય રંક આશાના દાસ, આશા અખા ભાયાને પાશ. ૪૫ જ્યારે પ૬ ખેડા નહિ રાસ, ત્યારે વે ોત્ય હાય પ્રકાશ; કૃતકૃત કહિયે માહાપુરૂષ, જેના આશપાશ ગયા અશ્રખ; જેમ વાદળ ટળે નરાળે સૂર્ય, અખા પ્રકાશ તે આશા દૂર. ૪૮ જીવશિવમાં અંતર કાંઇનથી,જેમ રૂપ્ તફ્ કહાવે જળવતી; જળ નામે રૂપુ સત તેમ, આશા ઘરે શિવ અવ્યક્ત જેમ; સદિચારે આશા જાય, અનાયાસે અખા વસ્તુ થાય. ૪૮૭ સંચાર વડે ડિટ મળે, બન્ને ઉપાયે ક્ષેશ નવ ટળે; ૧૦ જેમ જેમ તેના કહે ઉપાય, તેમ જીવપણું જાડુ થાય; જારે ૫૬ બેસે નહિ રાશ, ત્યારે સ્વે અખા સચરાચર વાસ. ૧૮૮ દૃર્શાવધજ્ઞાની અગ દર્શાવધ જ્ઞાની લક્ષણુ લક્ષ, તેનાં કહું આચરણો મુખ્ય; નામ એક પણ લક્ષણ જુજવાં, પૃથ્વી એક ને ભિન્નમિત્ર કુવા; ગ્રૂપ કુષ જીજયા નિરસ્વાદ, એમ અખા મન વિષ્ણુયા વાદ. ૪૮૯