પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૮
અખો.

૨૦૦ ખા. શુષ્કજ્ઞાની કહાવે કેટલા, જ્ઞાનગ્ધ શ્વેતાં એકલા; કા વિત’ડા કહાવે નરા, જ્ઞાનખળ કેટલાએક ખરા; નકિજ્ઞાની તિપજે બા, ભ્રમજ્ઞાની અખા મનતણુા. ૪૦ હુતજ્ઞાની ઘણ મન વિષે, શજ્ઞાની સુ નવ લખે; શુન્યવાદી તે નવમે જાણ્ય, શુદ્ધજ્ઞાની દશમા પરમાણુ; એ દશે નાનીનાં નામ કહ્યાં, હવે લક્ષણ કહું અખા જે રહ્યાં. ૪૯૧ શુષ્કાની નિરસ હાય રદે, વાણી જાણી લુખુ‘ વધે; હિંસે નહિ તે સીવાસ, ચૈતન જાણીનેય ઉલ્લાસ, એ લક્ષણુ શુષ્કાની તપુ, જ્ઞાનદગ્ધ અખા હવે ભણુ, ૪ર જ્ઞાનદગ્ધ હાયે અધબળ્યેા, સંગ સમાગમે રહે તે મળ્યા; બાહ્ય કનૈ ઝલાણી મસ, માંહે આપેy' હુંતા સત્ય; અનુભવ અંકુર ન ફુટે ત્યાંા, જેમાં અખા દગ્ધ છે સ્પૃહા. જય વિલંડ નરહએ તે અસા,શ્વેતાને નિશ્ચે નહી કરો; વાદ કર્યા ઉપર બહુ હ્રામ, લક્ષવિના વિદ્યાની મામ; કલેશ કરતાં કાપે કાળ, અખે વિનડની કાઢી ભાળ, ૪૪ જ્ઞાનખળતે ખબતાને થાપ,કુટિલ બુક્તિ ઉપજે બહુ આપ; માનવચનને આગળ કરે, એથેરહિ વિક્રમ આચરે; વંદું ખરે પણ ખળતા કાજ, અખા તે સરખા અંતરબાવા, ૪૫ હવે નિંદકાની કહિયે સામ, પેહેલુ દોષનું દર્શન ડ્રાય; સંત સમાગમમાં તે ક્રે, લાંછન જોઇને રક્રિયે ધરે; આત્મજ્ઞાનતણી કરે વાત, પણ નિર્દકની અખા એવી ધાત. ૪૬ શ્રમજ્ઞાનીને અતર ભર્યું, રદે વસ્યુ' પણ ન સમજે મર્મે; અંતર અન્ય ઉપાસન કરે, કરતા હરતા આપ અખા તે ન સમજે સાંગ ઉપાંગ, ભ્રમે ન ટળે વસનાલિગ, જ હઠંજ્ઞાની સિદ્ધિને વસ્તુ લખે, કહે બ્રહ્મજ્ઞાન નેહે સિદ્ધિ ખે; કહે ચૈતન્યે બસુ બ્રહ્માંડ, સિદ્ધવિના પણ કાચે પિંડ; અખા લક્ષ હઠજ્ઞાની તા, સિદ્ધિ માં પૂરું ક્ષ ગણ્યા. ૪૮ સહનાની તે ગ્રંથ બહુ સુણે, બહુ વાંચે બહુ પાડે ભણે; ગ્રંથ પ્રતીતે માને વાત, શમ્યક્ ભાસે નહી સાક્ષાત; સપણે ન ટળે ચકચૂધ્ય, અખા અંતરથી ન ઢળે રૂધ્યું. ૧૯ શુન્યવાદત શૂન્યે શૂન્ય, વિશ્વ નહીં નહીં પાપને પુન્ય; ઉત્પત્તિ નહી, નહી સભાસ, સ્વપર નહી, નહિવામી દાસ; એમ વરતે શૂન્યવાદી ખરે, પણ અખા નચાલે શૂન્ય ઉ. ૫૦૦ રે;