પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૯
વેદ અંગ..

વેદ માંગ. શુદ્ધજ્ઞાની તે રૂપ અપ, માંહિ નિધ આરોઁ છે તદ્રુપ; સર્વ સહિત છે સર્વાતીત, જે પોષક આદ્ય ઉગીત; અખા અનિર્વચની તે આપ, લક્ષ લાગે તે લહે અમાપ. ૫૦૧ દશ પ્રકારના જ્ઞાની લખ્યા, પણ નવે તે દશમા વિષ્ણુ મથ્યા; નવેના લક્ષત્યારે શુદ્ધ થય, જ્યારે અનુભવ દશમા ઘેર જાય; અખા જે છે સદા અવાચ્ય, જો સમજે તે સમજી રાખ્યું. ૫૦૨ વેદ અગ ૨૮૯ વેદ વિચારી તેયા બ્રા, વિશ્વ તે શું ને કેતા કા મર્મ; વિચાર કરતાં એઠું ધાટ, એમ ચાલ્યા જાય સત મિથ્યા ફાઠ; સત ચૈતનને મિથ્યા માય, અખા એમ દીઠો પરવાહ. ૫ ૩ ઠેરાવીને લખિયેા લેખ, પુભાને તેવા શેય; તત્ત્વે તત્વની ઉપજ ગણી, માંય ચૈતન્યના ચૈતન ધણી; લક્ષ ચારાશી ખીખે ભાય, એ અખા વેદના મનની વાત. ૫૦૪ પ્રવાહ ચા! જાય એણે મર્ભ, વાપત્તિ આળેખ્યાં કર્યું; તેર કાંડ ધુમભારગ લખ્યા, છેલ્લી વારે અ↑ ઓળખ્યા; ઉપનાકેશ કલ્યા નિષેધ, અખા ઉપનિષદ માથુ વે, ૫૫ નેતનૈતિના એહજ અથૈ, ઉપનુ ગયું તે જાણ્યું શેષ લહી કહ્યું નાતે નેત, હાથ ખંખેા એણે અખા ચાદમુ પ્રિયા પખે, જીવ ગુચાણા તેરને વિષે. ૫૬ તેર કાંડ માયાનું જાળ, કમ ફળ છવ ઈશ્વર કાળ; એ સર્વ બ્રાટ એસાર્ં વેદ, વિપદ કાપ બર્થ હેત; કીધા ભેદ; અખા ખટકે નહિ જે તેર, ચાદ વાળ તે ચાલી શેર, ૫૦૭ વેદની બુક્તિ પુરાણે ગૃહિ, તેણે ઈશ્વરપદ રાખ્યુ' સહિ; મોટાં ચરિત્ર ત્યાં ઈશ્વર કહ્યાં, સાધારણ તે જીવમાં ગયાં; સામરથ દેખી ખાંધ્યુ' માન, અખા એ પુરાણુતy' નિદાન. ૫૦૮ વૈદના લક્ષ તે કૈવલ્ય રહ્યા, ઈશ્વર લક્ષ તે પુરાણે ચહ્યા; ઈશ્વરના ચાવીસ અવતાર, તેમાંહે વળી સાર ઉદ્ધાર; તેને સ્થળ વળી પ્રતિમા કરી, એમ અખા માયા વિસ્તરી, ૫૦ ચારે જુગતુ' એ વર્તમાન, પરપરા જોતાં અનુમાન; જ્ઞાનતણી નિરતર સુજય, પ્રવાહ પડે કર્મ પ્રતમા પુજય; અખા ન ટળે દેહઅધ્યાસ, સ્વર્ગ મૃત્યુ પાતાળે વાસ. ૫૧૦ એ પોતે પરમેશ્વર આપ, રાખ્યા ત્યારે દ્વૈતના થાપ; એ આશ્ચતે કાને કહ્યું, જે પેાતા સરખુ સાથે લઘુ; ખા વિચાહ્યા સરખી વાત, પુછ્યું ત્યાં પરતતર ભાત. ૫૧૧ ૫