પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મેહેતો.

નરસિહ મેહેતા. મદનના સન્મશુ, માન માગ્યું ધણુ, બુદ્ધે જીયું રણ હાથ આવ્યું; ચાદ્દ ભુવનતણા, નાથ મે' વશ કર્યું, અજિત છત્યાતણું ખરદ કહાળ્યુ. જેમ ગજયુવતિ, માતંગ મદગલીતા, સુંદરી સેજ રિસિદ્ધ આવ્યા; નરસૈંયાચા સ્વામી, સુલટસુરાસુર, કેરીકાન સાહી નચાવ્યેા. પદ્મ ૩ જી હુજી ન ધરાયા રંગ તે.રમતાં, ચાર પાહાર નીશા નિકર નિમગતાં- ટેક. અધર સુધારસ પીંછ પીજી પીધિરે,કેસરીકામને મેં પુંઠંડીન દીધીરે. હજી. પીન પયેાધર પાખર કીધીરે, સુરતસગ્રામે હું વઢની સુધીરે. હજી, નખશીખા લગે તાકીતાકી મૂકીરે, કેસરીકામશું વઢતી ન ચૂકારે. હજી. ઉદયા દિવાકર રજની વીતીરે, નરસૈંયાચા સ્વામી સંગમ છતીરે, છ, ૫ ૪ થું, ર નીત નીતલ છવર લક્ષખ્ખુ રૂડાં, મોટેરા થઈએરે ત્યમ એલીએ કૂડાં. માત યરોદા તણેરે માહારે લાડકે પુત્ર,વડાલાજીએ ઠાભ ડામ માંડ્યાં ધરસ્ત્ર. જેહનું બ્રહ્માદ્ધિક ધ્યાન ધરે સુર મુની ગાયે,રે પડી નાટ્યવિના રમી ન જાયે. શીખ દેતાં દુભાશે। મા શામળા કહાન,નરસૈયાએ એ નાને દીધું સનમાન. પદય સુ વહાલાજી તમેરે નહાનડીઆ, અમારે નાનડકાં, સરખેસરખી જોડ મળી; પેહેલું આલિંગન દો મારા વહાલા, પઢે અમે દેશુ લળીઅલળી. સુંદરીઓને સ્વભાવ છૅ એવે, પીને મળવા હિં? ઘણું; આલિંગન એણીપેર છે મહારા વહાલા, રખે હમ દેખે હક જખ્ નાના હું દુછ નાની, નણદી આધાંપાછાં કરે; વારી સાસુને ઘેર એ લાડકીરે, તે શું કરે સાસુ શું કરે નણદી, જેના હૃદેમાં હું રે વસ્યા; નરસૈંયાચા સ્વામી મુજશુ રમતાં, સંસારમાં તેને ભેષ કશે. તમે અમ વરે. પદ્મ હું હું. પાછલી રાતના, પધારિયા નાથજી, ધૂમતે લેયને અગડાલે; ખેડુ પાસા સુંદરી, ખાંહે કઠે ધરી, શાભિત ભવન કે નહીરે તાલે. હું રે સનસુખ હુઇ, રીસ મનની ગઈ, ઉભી રહી ચકિત ગતિ પ્રેમ નિરખું; પ્રયને રસબરી, સુખદાનશયરી, નાર સદભાગ્યતા જોઇરે હરખુ ચેકતણુા ચાર, ચરણુશુ' મુક્તિ ધરી, પ્રભુને પધરાવિયા પલંગ પી ભાગસોગથી, અધિક સુખ ભોગવ્યું, અરે સુરત એણીપેર્દીઠે.