પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શૃંગાર.

શૃંગાર ભણે નરસૈંયા નિત હુ તે નવનવા, જાહાંરે ગાવિગુણુની સમાધી; શું જાણે બ્રહ્મા સુર સ્નેહની વારતા, ભા અધિકારની આધિવ્યાધિ, ૫ ૭૩. પલગ પાયે તને, કુસુમમાળાવડે, બેહુ કર બાંધ્યે લાજ લેપી; માહરે મંદિકિ, કણ મૂકાવશે, શું કરશે સહુશેય કાપી, તું વનમાળી કહાવે, હું કુસુમવનવેલડી, નિર નિત સીચતા કાં અપી; ભમર જાએ કુલ, મકરંદ વશ કમળમાં, હેત તેનુ' ન રહ્યારે રાપી. પ્રીતના કરનાર પ્રેમના પાત્ર', તનમન પ્રાણ ત્યાં મેલે સેપી; ભણે નરસૈયૈ, જેમ રીસ ઉતરે, ત્યમ તું શિખ શનિ દે રે પી. પ૮ મુ. સાંભળેા કામની, કૃષ્ણ કામી કહે, તાહરા મંદિરથા નહીરે જાવું, અવર ! નાર નહી તુજ સારખી, જેને ફૂલ કરી હું અંધા સમર્થ દ્રિષ્ટ કરૂં; ધરી, પ્રેમની વાડ કરૂ. વન વેલડી, હું પાસ લે રાખુ વનમાળી, શીતલ સીંચવે પાણિ સાંભળે સુંદરી, એમ કહે શ્રીહરિ, જેની ફૂલમાળા કરી હુરે આંધ્યે; ચૌદ ભુવતતણાં, બંધન છેડવુ, મૈ ણ્યું તે મેહની ભત્ર સાંધ્યેા. માન તું માનની, માન ભાગી કહ્યું, નહીં તળુ મંદિર આલ દીધા; નરસૈયાચો સ્વામી, સર્વ રસ લહા, સુરતસંગ્રામ આધીન કીધે, યુદ્ધ કર્યું. તું તુઝ ક્ષીણ કડથી પંચમ પ્રેમશુપાઢી, મારે મેહુલ પીતાંબર, અબર માહર, સુરજ ઉગયેા સુઇ કયમ અમ ધર સાસુ નણંદ ડી વસે, કપ પૃછે ત્યારે શુરે સાવજ શબ્દ કરે અતિ સુંદર, દીપક તેજ તા કુસુમતા, હાર કરમાયે, બાહર રાગ તું તારૂં મંદિરે, લેકની લાજ, લેપીરે લક્ષ્મીવર, હુરે વળતી ઘેન દાહાવી ઘેરરે, વાૐ વલવલે, મહીરે વાવવું કડથી બાહર, કાઢિ કમલાપતિ, કાલ આવે હવે સુરત સગ્રામની, શાંતિજ હુઇ, હીરે ઉંજાગી, શીશ નામી; નરસૈયા૨ેા સ્વામી, સુખસાગર પોઢિયે, વિરહની વેદના ત્યારે વામી, પદ્મ ૧૦ સુ હવે કાણુ મંદિર દૂર નહી રે આજ રહીએ; • અમશું કપટતણી વાતન છાંડ, મારે ઘેર આવે, કાં કાંદ ભ માડ, મારે ઘેર આવે તે. કહીએ. થાએ; ગાયે. જાવું; આવુ માહારે; તારે. ૩