પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૮
સામળ ભટ.

૩૧- સામળ ભટ કહે પ્રધાન સાંભળેા મહારાજ, શું' ધાડાનુ હમણાં કાજ; રિતાતિથિ વૈધૃત વ્યતિપાત, આજ જાતાં થાએ ઉત્પાત, કાલ પરમ મોંઢું ચાલશુ, અશ્વ તમને આણી આલશું; કહે રાજા સાંભળરે ખ્યાત, મારા મનની ન લહે વાત. જે વાતના કેડા લીંછએ, સિદ્ધ પર તેના કીજીએ; સભા મધ્ય જો જાય વચન, ત્યારે હું શાને રાજન અવજોગ તે તે પહેલા મુને,ત્યાર પછી તે નડશે તુને; હુમણાં જાવાનું ન કા સહીં, આજથકી પરધાનજ નહીં, ૭૩ ચાકર તે જે પાળે ખાલ, મથુરા તે જે પાળે કાલ; સ્ત્રી જે પાળે પતિવ્રતધર્મ, બ્રાહ્મણ જે પાળે ખટકર્મ, પવિત્ર તે પાળે આચાર, હરિજન જેમૂકે સસાર; રાજા જેહુ પ્રજાપ્રતિપાળ, સત્યવાદી નવ ખેલે આળ. પંડિત જે પરખે પુરાણુ, સાત્વિક જે એ સુજાણુ; જોગી તે જે પળે જોગ, સસારી જે સમજે ભાગ. વર્તિક તે જે વ્રત આચરે, દુઃખભજન તે સૈા દુઃખ હરે; પુત્ર તે જે ગયાએ જાય, છત્યેા તે જે ગગા નહાય. ધનપતિ તે જે ધારે ધરસ, સન્યાસી જે જાણે બ્રહ્મ; રહ્યા તે જે ખરચે હાથ, સારી સ્ત્રી જે સ્વર્ગે સાથ. ૭૮ જ્ઞાની તે જે જ્ઞાતે સજે, ભક્ત હોય તે ભગવાનને બજે; વૈભવ તે જે વિભૂતિ ધરે, આશયાગી તે આશ ન કરે. ve મહિપતિનું જે રાખે માન, તેનું નામ પુરે પરધાન; મારા વજીર ખાસે છે તું, જા આ વેળા કહુ છુ હું. ૮૦ કહે પ્રધાન સુા પુરપતિ, રાષ મા ધરશેા રાજા રતિ; જે પાસા પડે તે દાય, જે રાજા ખેલે તે જે નિર્ધન લે તે તૈય, ખેલ પાળે તે શાહજ હેાય; પંચ પ્રમાણુ કરે તે ન્યાય, જે મારે મરે તે ધાય. નાટી રાહ જડે ત્યાં જાય, આચાર ભ્રષ્ટ તે તે અન્યાય; ભૂખ્યા તે જે ગમે તે ખાય, વાયા તે જે ગમે તે ગાય. અણુચાલે થયું તે થાય, બેહેક્યા મન ગમે ત્યાં નવતી ચિતવે તે થાય, અતિ બળિયા જે વજ્જરકાય. આંધળા જાર જે ઘરમાં રમે, એશ્વા નાર ગમે તે કરે; આંચળ મુખ આપે તે ગાય, એસડ તે જે શગ મૂકાય. જે પૃથ્વી પાળે તે રાય, યપાન કરાવે તે સત માય; કાયા ચિત્ત વશ કરે તે મુન્ય,અતિ બળિયે જેનું બહુ પુન્ય ન્યાય જાય; . ૧ ૭૨ ૭૪ પ et . ૮૨ 3