પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૯
નંદબત્રીશી.

નદમંત્રીશ્ત. દુખીઓ હ વિદેશે જાય, ગૃહસ્થ તે જે હ્રાણુ લાય; પૂજ્ય તે જે પરમારથિ થાય, સુખિયા જે નિરંગી કાય. ભલુ કરે તે ભૂપત રાય, વાંકવિતા કાપે અન્યાય; ચાતુર તે જે ક઼ીતિ ચાહે, વિવેકી વિચારે મનમાંડુ, ૮૯ રાજા કહે તે સારા દીસ, ચાકર ખેલ ચડાવે શીશ; એમ કહી ઉથા તે ઘડી, સેના સુ'ઢાડી તાતણી, ૮૪ લક્ષ્મી અનર્ગળ લીધી ધણી, આજ્ઞા માગી મહિપતતણી; પ્રધાન ચાલી કચ્છમાં ગયે, રાજાને મન એસ્કવ થયેા. અરુણ અસ્ત પડી છેરાત, રાયે વિચાચું હૃદિયા સાથ; બીજા કોઈને નવ કહિં વાત,આપે એકલા ચાયે જાતા જાત. કયાંઢાં નર ને વળ હિંયે નાર,જારને મન શાના વિચાર; પહેાંચે કે ન પહુઁાંચે હામ, કરે મતનું ગમતું કામ, હર જો. ત ત ૩૧. ૯૭ જામસુરાળાં ન મળ્યું ન છના ચર્ચાતુરાળાં ન ચ મિત્રમ્ | પિતાતુરાળાં ન સુવું ન નિદ્રા ક્ષુધાતુરાળાં ન મર્ચ ન તેનઃ ૫૬૩ ચોપાઈ જોગ; જાર બુદ્ધિ જેને મન વસી, લાજ ભયાદા તેને કશી; ગુણુકાને મન મેની લાજ, આળસુને મન શેતુ કાજ, ભિક્ષા તેને શાના ભાગ, જોરાવરી તે શાના ભગીતે મન શાની નાત, વ્યસનીને મત શાની જાત. મદ્યપાન પીએ તે શાના પવિત્ર,ભુ'ડુ તાકે તે શાતા મિત્ર; અફરમીને મન ઉધમ કશા, સૂમ હેાય તે શતા હશે. શેઢાઈમાં તે શાનુ સહ્ય, પટેલાઈમાં શાની પત્ય; પરમારથમાં શાનું પાપ, સિદ્ધાઈ ત્યારે શાકેદ શાપ, -9 સત્ય વિના તે શાની સતી, પીડા દે તે શાને પતિ; સંતોષને શાનું દુઃખ, ધન વિના તે શાનું સુખ. દાતાને મન શાનું ધન, રાતે મન શાનું તન; ભામની ભલી વિનાશે। ભાગ,શુદ્ધ ચિત્ત વ શાને જોગ દરિદ્રી હોય ત્યાં ડાહાપણુ કશુ', પુત્ર વિના ધર સૂમજ કશું; નાત નહિ ત્યાં શાની રીત, હૈત વિના તે શાની પ્રીત. ૧૦૦ ગુણુ વિના તે શાનું રૂપ, પ્રા પીડે તે શાના ભૂપ; વિવેક વિના તે શી વિધાય, નિર્લજને મન ી નિદાય. ૧૦૧ પ et ૐ