પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૦
સામળ ભટ.

૩૧૦ સામળ ભટ ક' વિના તે શાનું ગાન, જર વિના તે શાનું જાન; યા વિના તે શાનું દાન, મેટમ પામે શાનું માન. ૧૨ હરીજનને શાના સસાર, ખરી વાતમાં શાનેં કધુ કથે તે શાના કવિ, શીખી વાત તે શાની ચાર્યું કહે તે શાને ચાડ, પરચુ’ લે તે શાને વેહવાર નહિ ખાર; નવી. ૧૦૩ પાડ; શેશ વેપાર, કમાઈ નહિ તે શાના કાર. ૧૦૪ જારજનને ભય નહિ માન, નિર્ભય થઈ ચાલ્યે રાજન; દરબાર દિવાનના દીઠા દૂર, આવ્યા રાત ગઈ એક પૂર. ૧૦૫ વછર મેહુલે છે લાહનાં ખાર, કીધા રાયે કરના પ્રહાર; ધીર પ્રતિહાર ત્યાં જાગિયે, મનમાંહી બિઢિવા લાગિયા. ૧૬ જાગે જે કાઈ ધનને ધણી, જાગે જેને ચિન્તા ઘણી; જાગે રાત અધારી ચેર, જાગે ધન વરસતે મેર. ૧૭ જાગે જેના ઘરમાં સાપ, નગે દીકરીને બૃપ; જગે જેને માથે વેર, જાગે જે કરે બહુ કેર. ૧૦૮ જાગે જે જપતા હુગદીશ, જાગે જેને દેવું શીશ; જાગે જે કાર્ય હાયે જાર, નમેં કુલ સકુલની નાર. ૧૦૯ જાગે જેના દેહમાં રાગ, જાગે જે કાઇ સાથે જોગ; જાગે જે કોઈ ચોકી કરે, જાગ જે પ્રતિહારૂ કરે. ૧૧૦ કાણુ છે રે ભાઇ માઝમરાત,જે હોય તે આવ પ્રભાત; નહિ ઉધાડું મા’ બાર, ખાટી થશે! ને લાગશે વાર. ૧૧૧ તેવારે એલ્યેા ન દરાય, મનમાં ધરતા બહુ લજ્જાય; લાજે જે કાઇ હાયે જાર, લાજે જેડ સકુલની નાર. ૧૧૨ લાજે મૂરખ બ્રાહ્મણુ ભાટ, લારે મેટા માનભગ માટે; વચનબંગથી લાગે રાય, તપભગયી યેાગી લજવાય. ૧૧૩ લાજે લંપટ મૂકે ખેલ, લાજે ત્રિયા ઉતરે નાં તાલ; નીચ કામે નરપતિ ગયા, લજ્જા પામીને એલજ કહ્યા. ૧૧૪ ઊંધાડ ભાઇ હું નીંદ નરેશ, પ્રધાન ઘેર કરવા છે પ્રવેશ; ધણું જરૂરનું મારું કામ, તે માટે આવ્યે આ શીઘ્ર ઉઘાડી ચરણે લાગ, જે જોઇએ મૂજયાસે માગ; દાહરા. મ. ૧૧ રાય પ્રત્યે કહે પેાળીએ, સાંભયે રાજન; બાર તા નહિ ઊંચાડીએ, વરહ્યુ તાહારૂં મન આ વેળા તરકર નીસરે,(કે) રમવા નિસરે જાર; માટે એ પાછા કરી,રાખી આપતા ભાર.