પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૧
નંદબત્રીશી.

નંદબત્રીશી. પ્રધાન ઘેર નહિ માહરા, સ્ત્રી સાથે શુ કામ; અરધી રાતે એકલા, યમ આવ્યા આ ઠામ, ચાઈ, ૩૨ ૧૧૮ કરવી વાત. ૧૨૦ ઊંદર ખિન્નાડીને શાના મેળ, અજા વાધતા શેા ખેલ; સિદ્ધ જ કહાં કેમ રમે, ગરુડ સર્પ એકઠાં કેમ ગમે. ૧૧૯ અગ્નિ ધૃત કૅમ થાએ એક, વપરત એ દિસે છે વિવેક; તમા રાય પુરુષની જાત, વિનતાશ્રી રાજા કહે ઘડે શા ધર્ટ, ઊંધાડ બાર જાવા દે વાટ; હું જેમ જેમ રાખું છું ભાર, તેમ તેમ તું લગાડૅ વાર. ૧૨૧ દુમાં વાત કધુ' સેલ, નહિત ચીવું છુ' મેડેલ; પ્રધાનના તા પ્રાણુજ લેઊ', ભારે દંડ તે। તુજને દેઊઁ, ૧૨૨ રમારે તારૂ શું છે જોર, નગર વિષે તું મારા ચાર; રૂડુ' થિ’તવે જોામિતણું, આપ માન મુજને તે ઘણું. ૧૨૩ જો રાખે દહાણી ને દૂધ, તે। તુ કાંઈ વિચારની બુદ્ધ; મારે મન તા નથી કાંઇ ખેદ, તુ મનમાં આણે કાં ભેદ, ૧૨૪ મૂરખ મિત્ર વેરીને ટામ, વહુસાડે સ્વામીનુ કામ; મનમાં ડહાપણુ દાયે આજ, ઉધાડ તુજનાં સરસે કાજ, ૧૨૫ આવડશા રાખે છે ક, આખર હું રાજા તુર્ક; દાહરા. રાય કહે પ્રતિહાર રાજા સુા, હું ખીવરબ્યા નહિં જા; મન સમજી લાલચ દિયા, કાંઈક પ્રસન્ન થા એક જેને બર, બીજો તફ જે રાય ત્રીજો રાજા ગરજીએ, ચાયે આશિયાળા થાય. કુંડળ કાઢ્યાં કાનથી, મૂલ જેનુ' નવ ક્રાંડ; આપ્યાં રાયે પ્રતિહારને, જેરુ અમૂલખ ોડ. ૧૨૮ ચપાઈ ૧૨૭ ૧૨૬ દ્રવ્ય દેખી સહુ કરે પ્રીત, દ્રવ્ય દેખીને કરે વિપરીત; દ્રવ્ય દેખીતે નારી ચળે, દ્રવ્ય દેખીને લેાભી ભૂલે. ૧૨૮ દ્રવ્યે લાભ મૈં દ્રવ્યે દ્વાણુ, બ્જે આવાસના જાણું; દ્રવ્યે જીવ જાએ ને રહે, દ્રવ્યે ઘેલાને ડાથા કહે. ૧૩૦ મે કાયર ને બ્જે શૂર, યે મેલે ને દ્રવ્યે નૂર; બ્બે ચાર ને દ્રવ્યે શાહ, બ્જે શૅક, તે દ્રવ્યે રાહુ, ૧૩૧