પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૨
સામળ ભટ.

૩૨૨ સામળ ભેટ. દ્રવ્યે કરપી (ને) દ્રવ્યે દાતાર, દ્રવ્ય ઉગારે ને દ્રવ્યે માર; વ્યે શત્રુ ને વ્યે મિત્ર, દ્રવ્યે નીચ ને બ્જે પવિત્ર ૧૩૨ પૃથ્વીનું કારણ તે દ્રવ્ય, દ્રવ્ય થકી તે શાભે સર્વે કુંડળ જવ દીઠાં પ્રતિહાર, તવ તેણે ઉઘાડ્યાં ખાર. ૧૩૩ ગયે મેહુલ ગબ્બે રાજન, દીઠું જેવું દ્રાસ; દીઠા પ્રધાનકેરા મેહુલ, તે આગળ શાળા સહુ સહેલ. ૧૩૪ પાપટતણુ’, પચરંગે રંગેલું ઘણું ; દીઠું પાંજ તે હેઠળ માંડ્યા છે પાટ, રાજા ચાલી આવ્યેા વાટ. ૧૩૫ બેઠી દીડી ત્યાં કામિની, એવી નહિ ભૂતળ ભામિની; ચંદ્રવદની ભૂટ્ટટી શુભ વાંક, હસાગમની ગજગામિની, શરદચંદ્ર સિંહાકાર કટિન લાંક. ૧૩૬ શોભે કામિની; જેવી પુષ્પ લતાની વેક્ષ, જેવી વાડીમાંની કેળ. ૧૩૭ જેવી ચંપામેરીકળી, જેવી વીજળી ઝખકે ભલી; જેવી રાકરકુંવરી, નથી શાબે સુરસુંદરી. ૧૩૮ જેવી કોઇ દીપે નાગણી, નહિ શામાં એની સામણી; જેવી રન કમળ દીવડી, જેવી કાશ્મીરી પુતળી. ૧૩૯ જેવી જંતણી અપ્સરા, એવી એ ભાનુની મહુરા; કામિની તેહ કમળના વૃદ, મુખ જાણે પૂનમના ચંદ્ર ૧૪૦ અબુજદલ આકારે તેણુ, અમૃત જેવાં માલે વેણુ; યપાન સરીખા પાય, કરેણુકાંખ સરખી શ્રીકાય. ૧૪૧ લાયક તેમાં લક્ષણ ધાં, જે કહીએ તે સાઢામાં; રામા રૂપતણા ભંડાર, નવ દીઠી એવી કાઈ નાર. ૧૪૨ દાહરા. જોડ નહિ ખાડ. ૧૪૩ ચપળ ને ખંજન સમાં, ચક્રવાક A% નકશ ઉર એપતાં,ક્ષણુમાત્ર ઉદર ઉપર ત્રિવલી પડી, પેટ તે પાષણ પાન; ગ્રીવા કપાત સરીખડી, ઉજ્વળ એપિત વાન, ૧૪૪ નખશિખ શાભા નિરખતાં, ચતુરા થતુરસુજાણ; વ્રેહે વ્યાપિક રાજા થયે, વાગ્યાં માહતાં પાષાણુ ધર્મથી અંગ અનગ ધર્મ કર્મ આણુ. ૧૪૫ જેમ ધૃત; આકળા થયેા હર્ત ૧૪૬ અગ્નિ ઝરૅ, અગ્નિથી અગ્નિ વધે, સહુ વિસા, થયું કામવશ અંગ; જી’ કાંઈ સૂઝે નહિ, રામાશું લાગ્યા ર્ગ. ૧૪૭