પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૩
નંદબત્રીશી.

નઃખત્રીશી. દેવતા, વિસચ્ચે કુળ મરજાદ; મેડિ, પ્રેમદાશુ' લાગ્યા વાદ. ૧૪૮ નિરખતાં, ભયભિત તે ધનધાર; તેથકી, જ્યમ ચંદ્રથી ચાર. ૧૪૯ ચોપાઇ. પાપટ પદ્મિની એઠાં જ્યાંય, મેહાલે મક્રિપતિ આવ્યા ત્યાંય; સમજ્યા પેપઢ સમજી નાર, ચતુર મળી એ કરે વિચાર. ૧૧૦ આવતામાં વરહ્યું છે મન, કામ કળા છે રાજન; ઈશ્વર આપણી રાખશે લાજ, કામની કહે શું કરવું કાજ. ૧૫૧ કહે ાપટ નવ ધરશે! ખીક, દેઙ્ગ નંદ રાજાને શીખ; એમ કરતાં તે એલ્યેા વાળુ, અધિક ચાતુરી મનમાં માણિ. ૧૫૨ તુ મુજને જાણે છે અજાણુ, આજ થી હું ચતુરસુજાણ; દાહરા. વિસા ઇષ્ટ ગુરુ વિસા મેહેલ ને આવ્યે નિકટ તે ચૂકે ૩૨૩ કહુ પાપટ ભલે આવિયા, પૃથ્વીપત ભૂપાળ; આનદ નંદરાયજી, પ્રજાતણા પ્રતિપાળ, તાત તમેા છે જગતના, પ્રધાન તમારા પુત્ર; હુ' જાણું છું નિહાળવા, આવ્યા હો ધરસૂત્ર. ૧૫૪ તન નથી ધેર તાહેરા, હાજર છે સુતનાર; પણ તે તારે આસરે, તમ પુત્રીને ઠાર. ખબર લેવી તમને ઘટે, ધેર નથી જવ તન; પુત્ર પ્રજા સા તાહેરી, પિતા નઈં રાજન રાજા તે તે તાત છે, પરજા તે તેા પુત્ર; શાસ્ત્ર સાખ પૂરે સા, સાચેા અક્ષર સૂત્ર. આઇ આવા એસા બારણે, આવ્યા છે તમ તાત; પિતા પાસે એસા જઇ, કરે સુખદુઃખની વાત. ખાઇ આવેાની બારણે, એહ તાત નદરાય; સાસરવાસે લેઈ આવિયા, તેની શીલાય. આપણુ એનાં છોકરાં, એહુ આપણે તાત; પિતા પાસ મેસેા સુખે, કહેા મનની સા વાત. ૧૬૦ ચાપાઈ. ૧૫૩ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૨ ૧પુર નારી મેલી માણી ધીર, સાંભળ પાપટ મારા વીર; અધિક માલ તુ ના ખાલીશ, ચઢીનદ રાજાને રીશ, ૧૬૧