પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૪
સામળ ભટ.

૨૪ સામળ વાટ હુકમ રાજાજીના લીજીએ, પછી ઉત્તર તેના એ છે ધર્મતા અવતાર, જાણે સફળ વિવેક એ છે યાદ વિધાશુષ્ણુ જાણુ, માટે ઘણું શુ' કરૂ વખાણુ; ચતુર પુરુષ માટે સાંખશે, તે માટે છાને રહે ભાત, મૂરખજ઼ મારી નાંખશે. ૧૬૩ અધિક શાને કરે છે વાત; વિવેક વાત માહારે દિલ વસી, નંદાયની ખીંકજ શી. ૧૬૪ કંપન આગળ કથિર તે કશી, ચતુર આગળ કેવી પારશી; હનુમાન આગળ શા ઠેકડા, કરાડ આગળ શા એફડા, ૧૬૧ ચાદ જાણે તેને શા ચાર, સત્યવાદીને શાના ભાર; પુત્ર આગળ ખીજી શી પ્રીત, વેદ આગળ ખીન્ન શાં ગીત. ૧૬૬ પુરથા આગળ શાં પાખંડ, દેવગત આગળ તે શા ક્રૂડ; દારિદ્ર આગળખી શું દુઃખ,સ્ત્રી મતીથી જી શું સુખ. ૧૬૭ વિપ્ર આગળ છ શી નાત, ખરે કહેવાય તેની શી ખ્યાત; જાર આગળ સ્ત્રીનું નવ જોર, હેમગર આગળ નવ હ્રાય ચાર, ૧૬૮ ગંગા આગળ બીજી શી નદી, ચાર આગળ બીજી શી બુદ્દી; શિવપૂજન આગળ શી સિદ્, રાજરસાઈ આગળ શી રિદ્ધ. ૧૬૯ ભીખથકી તે ભુંડું કર્યું, દેહ ભુડી જેહનું ચંદ્ર આગળ તે તારા કા, રવિ આગળ આગી મૂરખ આગળ શી દુઃખની વાત, મહુઁથકી બીજી શી વાત; પૂન્ય આગળ બીજું શું કામ, રામ આગળ બીજું શું નામ. ૧૭૧ કાશી આગળ બીજો ! વાસ, સુમધમાં જેવા બરાસ; નદરાયને શિખ દે જેહ, બ્રહ્માએ સજ્યા નથી તેહ. ૧૭૨ સ્વતણું તે સુખજ ડું, વખાણુ કરી શકે કેમ તેતણું; એને વશ વરતે સહુ લેક, તે આગળ ડહાપણુ સહુ ફાક. ૧૭૩ નારી કહે સુણુ પાપઢ સહી, એ સખા ા ભૂતળમાં નહિ; દાહરા. દીજીએ; વિચાર. ૧૯૨ રાગીયુ'; જા. ૧૭૦ ભારે પાપડ ખાલીએ, સાંભળ મારી બેન; માબાપ આગળ ચાલે સહી, જે કરીએ તે ચેન. આલક અતિ અન્યા કરે, મન ન ધારે માબાપ; એવુ જાણીતે હું કહુ, વેદ પૂરણે છાપ. ૧૭૫ ગાંડુ ઘેલુ ખેલવુ, ભનાં ન આણે સાય; તેમ હું રાજાને કહ્યું, ખેદ મકરા કાય, ૧૭૪ ૧૭૧