પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૫
નંદબત્રીશી.

નક્રૂત્રીશી. ચોપાઈ વાડ થઈને ચિભડાં ગળે, સેધી વસ્તુ ક્યાંથી મળે ? ખળું ખાતુ હોયે જો અન્ન, તે જીવે નહિ એકે જંત. ૧૭૬ કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેના ચાર ન પેદા થાય; નવાણુ પીતુ હેાયે નીર, જીવજંતુ મ ધરે શરીર, ૧૯૮ મા મરે પય પીતાં બળ, સત્યવાદી જો એ લે. આ ળ; રાજા થઈને લૂટી લેય, પ્રજા કાણુ આગળ જઇ કહેય. ૧૯ રામ જપતાં ન જશે, કડ્ડા કલ્યાણુજ કાનુ થશે; પિતા પુત્રિશુ‘ રમશે જાર, તે વાતને કા પ્રીછે પાર, ૧૮ ગગા નહાતાં પાપી થરો, વેવયન કેમ સાં હશે; વાહાર ત્યાંથી આવે ધાડ, તે પછી કયાંની કરશું આડ. ૧૮૧ મેઘ વરસતાં પૃથ્થર પડે, તેને વાંક નૈશિર ચડે; ધણીને વિખ કે ઘરની નાર, કાણુ સાચવે તેણે ઠાર. ૧૮૨ પુષ્પહાર થઇ વળગે સાપ, ત્યાં તે કેળુ જાળવશે અ૫; અમૃત જાણી આપે પીછો, વિખ થાય દેશ કે.તે દીજીએ. ૧૮૩ કુંડળ કરડી ખાએ કાન, કણ આગળ જઇ કરિયે જાણુ; ચંદન જાણી ધરીએ આપ, થાય અગ્નિ તાપૂરષ્ણુ પાપ. ૧૮૪ મેાટા જાણી જઇએ શરણુ, દે વાત તે પાભિયે મર; ધરા દિવાન ચાડી ખાય, તે તે દુખ કોને કહેવાય. ૧૮૫ જો રળનારા ચેારી કરે. તે। ભડાર શી પેરે ભરે; છાની થાપણુ મેલે, તે શાખ આવી કેણુ દે. ૧૮૬ કોઇ જાણી દુખ દિયે પ્રચ'ડ, તેને તે રાજા દે દંડ, (પણ) રાજા થઇ લૂટી લે આપ, તે પરજાનું પૂરણુ પાપ. ૧૮૭ રયત ઉપર કાપે રાય, રાંક માસ શુ ક૨ે ઉપાય; તેને પુછનારા ઈશ્વર એક, વેદવચન કરિ જીવેા વિવેક. ૧૮૮ રાજા પ્રજાને દુ:ખજ દે, તે તે આગળ નહિ સુખ લે; મેટા જો કરે કૂડાં કાજ, તે નહિ પામે રૂડાં રાજ. ૧૮૯ શાભા શુક કે વાતેા કરે, રાજાનંદ તેમાં ધરે; ભયભીત થઇને જે અવિએ, કાંઇક જ્ઞાન રૂદૈ લાવિએ. ૧૯૦ ૩૧૫ એ કહે છે પુત્રી ને મ્હેન, તે આગળ કસમ થાએ હેત; એક વાતને ન સૂઝે લાટ, રાજા જઇને બેઠો પાટ, ૧૯૧ આગતાસ્વાગતા દીધાં માન, આગળ મેઢુલ્યાં ફાળપાન; આયા શુક સુણુ તુ સુંદરી, ખેલે તાતપુ' હેતજ કરી. ૧૨ ૨૮