પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૭
નંદબત્રીશી.

નંદૃખત્રીશી. જે ન'દરાય ચડાવે આળ, નિશ્ચે પૃથ્વિ જાય પાતાળ; વાત કહું એક તુજને હું, કાને સાંભળ કામિની તુ. ર૬ જેવા કારણ આવ્યા તેહ, આપણે દૂધે વૂઠયા મેદ; આળસુ ઘેર પધાચ્યાં ગંગ, ઉચ્છવ આજ થયેા નવરંગ. ૨૭ આપણે ઘેર એ બ્રહ્મા ઈશ, અન્નદાતા જાણ જગદીશ; જાણા એમને રૂડા તાત, જાણે માડીજાયા બ્રાત. ૨૦૮ દિયા માન સમજી બહુ પેર, ભલે પધાણ્યા આપણે ઘેર; પોપટે જેહ વચનન્ય કહ્યું, સુણતાં જ્ઞાન રાજાને થયું, ૨૦૯ મેઠે। આસન હેતજ કરી, પાસે ઊભી છે સુ'દરી; માનની કહે સુણિયે મહારાજ, કાંઇક કડા અમ સરખું કાજ, ૨૧૦ દર્શન થયુ' પિતા તાહરૂ, પવિત્ર મંદિર થયું માહરૂ'; અમે આસરે હું તમતણે, અમપર હેત રાખેા છે. ઘણે. ૨૧૧ (પછે) પ્રમા મંદિરમાં પરવી, શાકપાક સામગ્રી કરી; કરવા માંડયા ઉત્તમ પાક, રસાઇ ખત્રિશી સુંદર શાક. ૨૧૨ મીઠાં મધુરાં શુભ સેલર, ખાટાં તિખાં અથાણાં ખરાં; વાર ન લાગી એકે ધડી, ઝુમતે કરી રસાઇ ત્રેવડી. ૨૧૩ કસ્તૂરી લેપન કસુ' શરીર, ન્હાવા કારણુ મૂકયુ નીર; માઁન કાર્ય શરીર, લુછી પીતાંબર પેહેસુ ધીર. ૨૧૪ જ્ઞાન ધારી થયે નરેશ, પછે રસાડે કા પ્રવેશ; ૩૨૭ માંડી થાળ જે કંચનતી, પીરશી માંહે સામગ્રી ધણી. ૨૧૫ ભાવથકી કીધું ભેજન, રિઝયા ઘણા મનમાં રાજત; ભાત વેળા થઇ જાહરે, સ્ત્રી સામુ જોયુ તાહરે. ૨૧૬ માનનીએ વરહ્યું છે મન, (૭) કામકળા છે રાજન; વનિતાએ ત્યાં કચા વિવેક, દેખાડયુ' દાંતજ એક, ૨૧૭ ત્રાંબાપાત્રથી કાઢઢ્યા ભાત, તેને રંગ ઉજ્વળ સાક્ષાત; મીજો પિરસ્થા રૂપાથકી, દિધા રંગ પીળેા નવલખી. ૨૧૮ ત્રીજો પિસ્યો સેનાને પાત્ર, લીલે રંગ દીધે તે ભાત. ચેાથે પીતળને પાત્ર સુચંગ, દીધે સુબીતા રગ. ૨૧૯ પાંચમે પિરસ્યા માટીને ઢામ, ત્યાં પણુ રંગજ દીધે શ્યામ; જીવે ભાત પંચર`ગીતા, રાજા અચરત પામ્યા રંગ જીવે અતિશે અનૂપ, ક્રિયે વિસ્મ પામ્યા ભૂપ; ભરે કાળિયા આણી વ્હાલ, મુખમાં જાતાં એકજ સ્વાદ. ૨૨૧ જમે કાળિયા ર'ગ વિશેક, મુખમાં સ્વાદ આવે છે. એક; શ્યામ શ્વેત સુખી ખાય, મુખમાં એક મીએ જાય. ૨૨૨ . ૨૨૦