પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૮
સામળ ભટ.

૩૮ સામૂળ લટ. માત્ર દિઠાનું છે તે સૂખ, ગળે ગયું તવ મેળુ મૂખ; દેખતામાં શાળા છે ધણી, મુખમાં એક મજા તે તણી. ૨૨૩ રાજામાં લક્ષણુ ખત્રીશ, હુછડામાં નવ આણી રીશ; સમજ્યે શીખામણ છે એહ, ભાગ્યેા મનતા સદેહ, ૨૨૪ અજ્ઞાન હતું તે સરવેખાયુ',જીવતીના મુખ સામું નવ જોયું; કામિની કહે કરવા અન્ય ઉશય, રખે મન કાચા રહે રાય. ૨૨૫ મનમાંહુ વિચારી મુદ્દ, પેળી ધેનનું દાથું દૂધ; કાળી રાતી શ્વેત ફાળરી, મુયા દૂધના પ્યાલા ભરી. ૨૨૬ વિવિધ પ્રકારે કહ્યા વેક, સ્વાદ દૂધના સરવે એક; પામ્યો શીખામણુ સધળી તેહ, ભાગે મનતણા સદેહ. ૨૨૭ અર્ધું મન પોપટથી પડ્યું, અનારી ગુથી ગળ્યું; ઉયેા ભેાજત સપૂરણ કરી, આ ખડું શુભ સુદરી. ૨૨૮ અમૂલખ ગુડી જૈ૬, પદ્મિની કરમાં સોંપી તે; મનમાં ન આણ્યો બીજો મરમ, ઈશ્વરે રાખ્યા એહુને ધરમ, ૨૨૯ કરી પ્રણામ તે પાછે વળ્યા, પ્રતિહારને જઇને મળ્યું; ઉધાડ રે મંદિર તાલુરૂ કુંડળ આપ પાધુ ભાર ૨૩૦ તે પ્રતિહારે કહ્યું વન, સાંભળ હૈ। ડા રાજ; સત્યવાદી માટે છે રાય, તારી શભા કહિ નવ જાય. ૨૩૧ દાહ કહે પ્રતિહાર સુણુ નરપતિ, કહાવા ચતુરસુજાણુ; સધળાં ડહાપણુ તુજમાં, કાં ખેલા થઇ અજાણુ. આપી કુંડળ તે ગયા, રાય મંદિર પાછું માગે છે. વળી, રાયવચન—જે કામે કુંડળ આપિયાં, કહ્યા ધરમાં પ્રદેશ; મેજાર; તે કયાંને વહેવાર. તે કામ કન્યા વિન આવિયા, માટે કુંડળ લેશ. ચાપાક. ૨૩૨ ૨૩૩ ૨૩૪: કહે પ્રતિહાર સાંભળો રાય,મુજ આગળ અન્યા નહિં થાય; એયુ એલ્યુ’ કરશેા તમે, કુંડળ પાછું આપશુ અમા. ૨૩૫ વળી કહું બીજા દાંત, જો રાજાજી છે એકાંત. જ્યારે પશુને તરશા થઈ, સવળાં ઢાર હવાડે જઈ; ૨૩૬ કાઈ પીયે ને કાઈ નહિ પીયે,કાશિયા પીયાવા ભરિ ભીચે, ધેનુ હાંકી ગાવાળા જાય, કોઈ એસે કાઇ તરણું ખાય; ર૩૭