પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શૃંગાર.

શૃંગાર. પદ્મ ૧૫ સુ કામણગારારે, કહાના તુ તે કામણગારારે, મને કાંઈ કામણ કીધાંરે, મારાં ચિત્ત હરીતે મારી સાસુડી સતાપેર, પેલી નણદી એળખ મને ભેજનીયાં નવ ભાવે રે,મને નિદ્રા તે કઈપેરે મને પગની ભરાવી આંટી’, મને મુખનાં તબળ છાંટી; હુતા પૂરણુ પદને પામીરે, મને મળ્યા નરસૈંયાના સ્વામી; લીધાં; આપે; આવે; કુમકુમને પગલે, કહાના. કહાના. કહાના. કહાના. કહાના. પ૬૧૬ સુ પધારે રાજ કુમકુમને મલે. ડગમગતે ડગલે; મસમસતા મેહનજી પધાયા, ભરતક પાચ પિતાંબર સાહિયે, લીલાં અખર રંગ લે; મુખ ઉપર શ્રમજળનાંરે માતા, જોતાં મન હરી લે; સાકર કરા કરા પડયા છે, આંગણિયે સધળે; દૂધરે મેહ વુયા નરસૈંયા, રસ વધ્યા ઢંગલે; પદ ૧૭ સુરાગ સાર આ જેને કાઈ ઉભીરે, આળસ માટે; આયે બાજુબંધ બેરખા પુચી, મનડુ મળ્યુ છે અને મોઢે; આ જો. ઝાંઝર ઝમકે ને વિધ્રુવા ઠમકેરે, હિંડે છે. વાંકે અંબોડૅ; આ જોને. સાવરણ ઝારીને અતિરે સમારીરે, માંહીનીર ગગાદકતાલે; આ જોને. નરસૈંયાને પાણી પાવાને કારણુ, હરિજી પધાયા કોડે; આ જેતે. પદ ૧૮ સુ માહ્યા મળ્યા મુનિવરરાયારે, ગારી તારે તાજીડે; રૂપ સ્વરૂપ કહ્યું નવ જાયે, મે` તે જાણી છે ઇશ્વરી માયારે; ગારી, રૂમઝુમ રૂમઝુમ નેપૂર ખાજે, પાવલે તે ચીર અતિ ચાંપેરે; છુધમાં મુખ એણીપેર શોભે, મેટા મુનીજનનાં મન કાંપેરે; ગારી, મારૂ‘શુ વદન ને ગળસ્થળ ઝળકે, ઉપર દામણી લળકેરે; સાળુડાની કાર એણીપેર શૈલે, જાણે ગગનમાં વીજળીચળશે; ગૌરી. વશીકરણ વેણુ તમે કયાંરે ગુંથાવી, સુંદરી શગઢ વાળીરે; આ ચળી તમે કર્યો શીવડાવી, જેને માહી છે વ્રજની નારીરે; ચેરી. પળ દૃષ્ટાદેશ ન્યાયૅ, માંહી મઘ્નના નરસાચા સ્વામી જોવા સરિખડા, કેઇસુંદરીનુ વદન નિલગાર; ગારી. ચાારે; મ વધારા. સુધારા. વધારે. પધારો. પધાશે.