પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મેહેતો.

✔ F નરસિંહ મહેતા. ૫૬ ૧૯મ હરી આવ્યા છે નારીના વેશેરે, અંતે કાઇ જીવેરે; શિવ બ્રહ્મા જેનું ધ્યાન ધક્કે, તેને જોઈ જોઇ દુઃખડાં ખુવારે. એને. ટેક. ધવ એને તતક્ષણુ ઉકે, આપેા મંદિર જાણી; રતનળાઇ ઘણુ વ્યાકુળ કરે છે, તમેા યે મેહેતા જળપાણીરે. એને. પરમેશ્વર પુત્રી કરી. જાણી, સભા મધ્ય આણીરે; અંતર્ધાન થયા અલબેલો, વાત સહુકાએ જાણીરે. એને. જેજેકાર થયેા જગમાંહી, હરખ વાધ્યો છે. ઇએરે; નરસૈંયા સ્વામી બન્ને મળીયા, એના ચરણુ કમળચિત્તલોરે, એને પદ્મ ૨૦ સુ આ એને કોઈ ત્યારે ટેક. ઋતુરાના ચિત્તને ચાળે, બ્રહ્માએ તે નથી ધરી ભામિની, એ તે આપે બનીને આવીરે; ત્રણ લોકનું તેજ તારુણી, એ ા ી બિલે મનાવીરે. એન. ડયુ...ધરેણુ અનેરે હાથે, હાથે ભરી છે ચાળીરે; સાળુડે ભાત ભરી કુંજરની, કસુખાના રંગમાં ખેળીરે. એને વાસ પુસ્યા એણે વૃંદાવનમાં, ગાવરધન થકી આવે; એ નારીની જાત કાઈ જાણે, તેને ફ્રેશ વેરે. અને. કહીએ છીએ પણ કહ્યું ન માને,એ તો નારી નહિગિરધારીરે; બ્રહ્મા ચંદ્ર રોષ સારદા, ઍના ચરણતાં અધિકારીઅે. અંતર હુત પોતાનું જાણી, એ તે આવે છે તરજામીરે; વ્યભિચાર મૂકી જી વિચારી, એ તે નરસૈંયાચે સ્વામીરે, એને. એને. ૫૨૧ તારા દલડાની વાતા મે જાણીરે, ગીરધર ૠણીરે; આણી શેરડીચે લખે તે ઝુંબ, પેલી દેખે છે સૈયર સમાણીરે. ગીરધર. સા સખીએમાં વહાલા સરખુ? જાણી, ના ગણે દૂધ કે પાણીરે; છેલપણ' મૂકી ને ખીલા, અમે કહીશ' નાછની રાણીરે, ગીરધર વૃંદાવનને મારગ જાતાં, મારી નવરગ ચુંદડી તાણીરે; નરસૈયાના સ્વામીસગે રમતાં, મારી અંતરપ્રીત લપટાણીરે. ગીરધર. પ્રસુ નહિ જાઉં” જમના પાણી, મને શકે છે. કાવર દાણી; એકવાર જમના પાણીરે ગયાંતાં વાલા, મારી સાથે સેયર્ સમાજ઼ીરે, મને. રાવતને માગ જાતાં, મારી નવરગ ચુડી તાણી; જોરે પાણી માકલવાર હાય તા, સાથે મેાકો સયર સમાણી. મને.