પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૦
સામળ ભટ.

૩૩૦ સામળ ભટ. એ વાત એટલેથી રહી, પ્રધાનની ત્યાં શી ગત થઈ; કવિ કહે હું કાંઇ નવ લહુ, પ્રભુ પ્રતાપે આગળ કહુ. ૨૫૫ દાહા. પક્ષ પ‘ચ પૂરણ થયા, વેલેચન પરધાન; રાજસભામાં આવ્યા, મહિપતિ દીધાં માન. લાવ્યા ઘેાડા અતિ ભલા,હરબ્યુ' સહુનું મન; વચ્છર વાસ પધારિયા, હુકમ કથ્થા રાજન. મલપતા મહેલે આવિયા, પ્રતિહારે દીધાં માન; કુંડળ જે નવ કોટિનાં, દીઠાં તેને શાલ દીઠી સવા લાખની, જે એઢી પ્રતિહાર; અભિને પ્રલે થઈ ગયા, ક્રોધ વ્યાપ્યા અપાર. કાન. ૨૫ ૨૫૭ ૨૫૮ ૨૫૯ ચાપાઈ પ્રતિહાર ઉપર કીધી રીશ, ભમર આપ ચઢાવી શીશ; મે' સાપ્યુ હતુ તુજને કામ, કેમ સુનો મૂકયા તે ઠામ. ૨૬૦ કાણુ આવ્યું તે કાણુજ ગયુ, લોભે મન તારૂ વશ થયું; રેઢા મૂકે નહિં જે હામ, પ્રતિહારનું તે પુરણ કામ. ૨૬૧ પાપી દ્રવ્યથકી ચિત ચળ્યુ, ઢ તારૂ છ3’ બન્યું; અરે પાધી તુ કરતા ક્, એમ કહીને ક્રાયજ કરે. ૨૬૨ સાચુ' એટલરે કહેને વાત, નહિ તે। તારી કરશું ધાત; પ્રતિહાર કહે સુણે વજીર, આપ દેમાં સખા ધીર. ૨૬૩ જુદા સાથે દાવા તાહરા, તલમાત્ર વાંક નથી ભાહ1; જે દિવસના ગયા છે. ગામ, સુના નથી સૂઝયા મે ઠામ. ૨૬૪ રાંક માણસ નહિ જાખે ઊય, આપ મન વિચારી જોય; જે પ્રત્યે નવ ચાલે તમે, વારી કેમ શફએજી અમેા. ૨૬૫ અમે તેહ શકયા નવ જાય, મુકું દામ મા જાય; તસ્કર ડ્રાય પ્રગટ મ કરે, ઘરમાં જઇને ખૂણે ધરે. ૨૬ બ્રેઇડામાં અન્ય ન સમા↑,તમ આગળ ચુગલી કયમ ખાશ; ચુગલરૂપી કુંડળ તે શાલ, સમજો મનમાં જોઈ ભાય. ૧૬૦ મે' જાણું છું પામીશ હાલ, વધામણીમાં પામ્યા ગાળ; પ્રતિહારનાં વચન સાંભળી, પ્રધાન રા મનમાંહે બળી, ૨૬૮ બની વાત તે પ્રતિહારે કરી, મેહેલે ગયે તે તેની પડી;