પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૨
સામળ ભટ.

સામળ ભટ હળવે હળવે વેર લેશું, રાજાને ઘણું દુખ દે'શુ'; એવે મનમાં રાખ્યા ક્રોધ, મને નહિ કોઇને પ્રતિષેધ. ૨૮૪ વેલેાચન વચન–મૂર ખ પાપઢ ગુણહિણગૂઢ,શુ મુખથી બાલે છે મૂઢ; મુજને કાઢી મૂમે જે દન, તેહરે મેં વરહ્યુ મન. ૨૮૫ કાને સાંભળી તારી ખ્યાત,આપી કુંડળ રહી ગયેા રાત; ફામમદ ભરી જેની દેહ, દૃષ્ટિ પડી કેમ મૂકે તે. ૨૮૬ ભાઇ ખાપની વાતેા ધણી, તે તે મુજને કહેવાતણી; મૂરખ નારે એ જીત્યો રાય, તેના ગુણ મુજ આગળ ગાય. ૨૮૭ આ ચરિત્ર વખાણા તમે, તે ડાહાપણ કેમ માનું અમે; હું ગાત્ર ભણ્યા છુ ધણું, જાણું ચેન ચતૂરાતણુ. ૨૮૮ કાઇ ડાહી થઈ કૂડી નવ થાય, શૂરી થઈને ખાળે કાય; સમ પ્રતિજ્ઞા ઝાઝી કરે, દે બાંધે અગ્નિમાં ધરે. ૨૮૯ સ વળી દુ:ખણી થઇને રાય, એળે જીવ પોતાના ખાય; કાટી લાખ કરે ઉપાય, તેડુ આપે જાડી નવ થાય. ૨૯૦ બ્રામની તેરુ માને ભરથાર, ગુણ વર્જિત ને હાય ચુમાર; ઢાણ પ્રતિજ્ઞા હું માનું નહીં, જે જે ખેલા ખેલ; કામાતુરની વારતા, ગણવી મૂરખ તેલ. જેમ લી લેાઢા ઊપરે, પડી પાળે ભાત; જેમ અક્ષર ઠ્ઠીતણા, જેમ ભીખુ જેમ જાત. અનેક ઉપાય તમે કા, પથ્થર ઉપર નીર; સદેહ ટળે નહિ માહુરા, યમ કરી રાખુ ધીર. એ પાણીએ મગ નવ ચડે,સે મણુ બાળા કાઠે; શ્વર આણુ માનુ નહી, પડીહડે જે ગાંઠ. પડી ભાત રીતે નહીં, મીંચરિત્રના ઠાઠ; એડી પણ છૂટે નહીં, પડી દેમાં આંટ. ચોપાઈ. ૯૧ ૨૯૨ ૨૦૩ ૨૯૪ ૨૫ સ્ત્રીના સમ, વ્યસનીની પ્રીત, ધૃત સાચુ" ભગીની રીત; આરમાઇનુ હત, ગુણુકાની પ્રીત, ૬ખમાં દુઃખ વધે તે નીત. ૨૯૬ મધપાની ડાવા, કાગ પવિત્ર, વિષધર અમૃત રાજા મિત્ર; સ્વદેડુ આલગ, પાલક પુત્ર, પચ્છે વી ઉપાસે ભૂત, ૨૪૭ સાની સાહ, ભિક્ષુક શા બાગ, નાગર નેહ, જતીના જોગ; ારની જાત, લપટને કાશ, સ્ત્રીના સમ ફાગઢના ખોલ. ૨૯૮