પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૩
નંદબત્રીશી.

નઃખત્રીશી. માંઢે મૂછ નપુસકનું નૂર, વેરી વિશ્વાસ, કુશકા પૂર; વિપ્ર હીમત, કણબી કુલ રૂપ, ધર ગાઝારા, બિક્ષુક ભૂપ. ૨૯૯ નીર લેભી, નાતરાનું પુન્ય, જોગીનું ગાણુ, નાપિકનું મુખ્ય; કવિ સાચે, ભાળેા જન ભાટ, વાલ’દ વેશ્યા તે કૃત્રિમ ઠાઠ. ૩૦૦ ફૂગલ સાચા ને ચેારનું ચિત્ત, અસુર આચાર,રજપૂતની પ્રીત; આયારે અન્યા, ગુઝુકા સતી, ભીખ માગતા દીઠો નરપતી, ૩૦૧ એટલાં વાનાં માને જેહ, મુરખને મહિપતિ કહિએ તેઃ; શુક કહે એ સાચુ' કહ્યું, હું નહીં પક્ષીની ૩૩૩ લક્ષણ જોતાંમાં મેં લઘુ: ૩૦૨ જાત, મારી સાચી માને વાત; અધિક રાજાના શે વિશ્વાસ, ફૂડ રાખે હડાની સાથે ૩૦૩ સરવ સરખું નથી ત્યાં કાય, કહુ પર્યંતર તે તુ’ જોય; એક શખ નદીમાં પડયા, ખીજો વિષ્ણુને કર ચડયો. ૭૦૪ એક શીપ શખલા સમતુલ્ય, ખીજીમાં માતી અણુમૂલ્ય; એક પથ્થર દેવળ પૂજાય, જો પરિયટ શસ્યા થાય. ૩૦૫ એક કવિ પાખ’ડજ ભણે, ખીજો ગુણ શ્રીહરિના ગણે; એક મણિનુ ડેકામ, ખીજા મણિનુ દાકર્ડ દામ. ૩૦૬ એક નારી હાયે શખણી, બીજી પદ્મણી કે ચિત્રણી; એક પુત્રથી પરિયા તરૈ, બીજો કુળ સહાર એક પુત્ર ગયા શ્રાદ્ધે જાય, ખીજો કુળ ડુબાડવા જાય; કરે. ૩૦૦ એક કણબી પસાયતુ કરે, બીજો ચેારી ચાડીએ ધન હરે. ૩૦૯ એક વિપ્ર તે ખેતી કરે, બીજો ચાર વેદ ઊંચરે; એક નીર સરોવર તીર, ખીજું ગંગાકૅરૂ' નીર. ૩૦૯ એક અન્ધુ દુરખા હવાલ, ખીજે તે એસે સુખાલ; એક કાષ્ટતાં ઈધણાં, બીજાં ખાવના એક સૂત્ર સાયે ચંદનતણુ.. ૩૧૦ શૅર, ખીજી એસે મોંઘુ મેર; એક તીલ ધાણી પીલાય, ખીજે શિવશંકર પૂજાય. ૩૧૧ એક ડાખા કર અશુદ્ધ ગણાય, બીજે જમણે ભેાજન થાય; એક અતિ હુતદ્રવ્ય હામાય, બીજો ડામ કુઠામે જાય. ૩૧૨ એકધારી તે હળને વહે, બીજો રાજદરબારે રહે; એક નળ તે ખાળનું નીર, ખીજી ગંગાદક સુચીર. ૩૧૩ એકને પાંચ પુત્રજ હૈાય, ખીજો વાંઝીયા સુતવિન રાય; એકને બ્હાણુતણા વેપાર, બીજો શીર ઉપાડે ભાર. ૩૧૪: એક તા નાગરવેલનું પાન, બીજાં રખડે આડે રાન; એક અભરે કુલ શ્રીકાર, જું કુલ વળતા હાર. ૭૧૫