પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૪
સામળ ભટ.

૩૩૪ સામળ ભટ એક નારી સ્વામીસુ અધી, જી જારપુરુષસુ હળી; એક ધર ધર ભીખે જોડલાં, બીજો લે ઘણાં ધેડલાં. ૩૧૬ એકને ગામ પાતાનું જાય, બીજો રાય પૃથ્વીપતિ થાય; એક તુબીએ જોગીક્ષા ભરે, ખીજી જંત્ર દરખારે ઊંચરે. ૩૧૭ એક લાટુ શેર પૈસે ઘઉં, બીજું અમૂલખ સમશેરતણું; એક વસ્તુ તે દેકડે ગજ, બીજી વસ્તુ અમૂલખ ધજ. ૩૧૮ એક નર શૂરાતણુ ભણે, ખીજે કાયર પાબારા ગણે; એક શાળ અમૂલખ પ્રમાણુ, આજે સામા કણકી તણુ. ૩૧૯ એક એદન ભલૂભાજન, બીજુ કુશકાકૅરૂઅે અન્ત; એક જંન પાર્થ કરૈ, બીજે પ્રાણ લેકાના હરે, ૩૨૦ એક સદાવ્રત આપે શીખ, બીજો ધર ધર માગે ભીખ; એક ભાઈ હસ્તીપર ચઢે, બીજો અણવાણા રડવર્ડ. ૩૨૧ એક શાસ્ત્ર નવ નિત્યે ભણે, બીજો ભૂલી ×ી સ્વર ભણે; એક અનેરાં વાસે ગામ; ખીજો એક પાવે વૃક્ષે આજ, ઉદવસ ટાળે ઠામ. ૩૨૨ બી કાપે સરપણુ કાજ; એક કુંજમાં માહાલે રાજ, બીજો રણુમાં ઉપાડે એજ ૩૨૩ એવાં કહું દૃષ્ટાંત અનેક, જો જો મતમાં કરી વિવેક; નામ એક પણ ગુણ છે ઘણા, એક રાય બી રજપુતતણા. ૩૨૪ સાને સરખાં ગણા ન આપ, તે વાતે લાગે મહાપાપ, દાહરા. કહે પ્રધાન તુ શુ' કહે, એ તમાં નઢિ તેલ: મારૂ મન માટે નહીં, મિથ્યા લવરી મેલ. પ્રધાને પરહરી પાણી, તે જઇ રહી પિચેર; અનેક દિવસ એમ વહિં ગયા, કાઇ ન જાણે પેર. રાળ તે! ભાળવાઇ ગયા, વછરતણે મન મેર; હૃદયે વેર જવ વ્યાપિયુ, રાખ્યું. તેમાં ઝેર. એક વરસ એમ હું ગયુ, થયુ રાયને જાણ; મુજ માટે । પરહરી, ચતુરા ચતુરસુજાણ. પરસ્પર અડ્ડ પ્રીવ્યેા, વૈલાચન પરધાન; હૈત રૃખાડે અતિ ઘ, દે ભરી સભામાં માન. તેણે તેા માન્યું નહીં, તેડી નહિ ધેર નાર; એક દિવસનદરાયજી, શીધેા મન વિચાર. શિકાર; રાય પ્રધાન એ નીસા, સૈન્ય સાથે બીજી નહીં, રમવા શુભ પ્રધાન રાજકુમાર. ૩૨૫ G Ke ૩૨૯ 330