પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૫
નંદબત્રીશી.

નદમંત્રીશી. પાછા પૂછ્યા, નયનાતિ શુભ ગામ, વેવારીયા, આવ્યા તેણે ઠામ. પરધાનના, આવી લાગ્યા પાય; આદરભાવ અકડ્યો, બહુ વિધિ કરી પસાય. રમી શિકાર નૈનકમલશા તે સસરે ધન્ય ગામ ધૂન્ય ગાંદ', ધન્ય આજના દીસ; રાય પ્રધ.ન પધારિયા, સન થયે ઢાળ્યા પાટ કનકણો, કુમકુમ છાંટા દેવાવિયા, મુજ ઈશ. વેશ્યાં પુષ્પ ચેપાસ; રંગમહેલ આવાસ, તરિયા તારણુ બાદિયાં, મેતિયે પુરાવ્યા ચેક; દૂધે ઊમર ધવડાવિયા, અનુવાળ્યા બહુ ગેાખ. ચંદન તે વિષે અરગજા, મજ્જૈન કયું શહેર; ઝુલેલ અંગે સારિયાં, ઉત્તમ ગંગોદક નીર. ભાવતાં ભેાજન કરાવિયાં, વિવિધ મેવા પકવાન; મુખાસ લવિંગ એલચી, બીડલે ખાસઠ પાન, ભાજન કરિંત ઊડિયા, ઢાળ્યા ઢાલિયા એકાંત; આણ્યા પાસા સાગઠાં, ભાગવા મનની ભ્રાંત, વેવારીયા કરેચાકરી, દીપક સ્ત્રીને હાથ; રાય પ્રધાન ત્યાં બેઉ છે, અન્ય નહીં કા સાથ, રવ નિતાની વાત જે, જાણે છે સતી ! સલક્ષણી, એ વેદપુરાણે છા વાત કહાડી રમવાતણી, પવિત્ર વાત વિચાર; ચાર વિના રમવું કશુ, બેના શૅ વેહેવાર. તાત. રાય પ્રધાન ભિલ્જી થયા, જેવા સરખી વાત; એક મેર તા પદ્મની, સામેા તેને મારે જણ બહુ ચતુર છે, જોવા સરખી યાત; લાગી ઝડ પાસાતી, સહુ હરખે મન સાથ. પેહેલી વાત સસરા કહે, ભાગવા હવે પાબાર પડે જેહના, તે સત્ય સાથે વેદ. મનને ભેદ; ન પડે (તેા) જાડો જાણવા, એમ કહીને ઢાળિયાં, ચાપઢ પ્રધાન કહે અજર કી, ખેદ ન કરશા કાંય; પાસા ત્યાંય. નાંખેા પાસા સ; નહિતર જારી .પત્ય. પડશે તેને પધરૂ, સાહ કહું સાખી સત્યના, ઇશ્વર આપેઆપ; સાચુ ા સેહેજમાં, પરદે પુન્ય તે પાપ સાહ આપ; ૩૫ ૩૩૨ ૩૩૩ ૩૩૪ ૪૩૫ ૩૩૬ ૩૩૭ ૩૩૮ ૩૩૯ ૩૪. ૩૪૧ ૩૪૨ ૩૪૩ BxX ૩૪૫ ૩૪૬ ૩૪૭ ૩૪.