પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૬
સામળ ભટ.

શામળ ભટ વચમાં ઈશ્વર આણિયા, સત્યસાખી કહેવાય; રમત યહાં હાજર કરી, ન્યાય અન્યાય તળાય (શેડ)-ગંગાદક નિર્મળ જસુ, સઘ પવિત્રજ સાર; તેવું કુળ હાય પાસા પાખાર. (રાજા)ઈસ ગયા સાવર વિષે, દીઠુ અમૃત વાર; માહ, પડ ૨૩૬ પિધા વિના પાછો વળ્યે, પડ પાસા પાબાર. (પદ્મની)સિંહમૂછ ભોરિંગમણિ,કરપીધન સતિ નાર; જીવતાં પર કર જાય નહિ, પડ પાસા પોબાર. (વેલેાચન)–જે માર્ગ સિંહ સાંચો, ઊભાં તરણુ અપાર; તે તૃણુ ઊભાં સૂકશે, પડ પાસા પોબાર. ચાપાઈ ૩૪ ૩૫ ૩૧૧ ૩૫૨ ૩૫૩ પ્રથમ નાંખ્યા સસરે તે ઠાર, ખરા પડયા તેના ખાર; વેહેવારીયાને હાથે ચડયા, તેના તરત પાબારજ પડયા, ૩૫૪ ઢાળ્યા રાય ને ત્રીજી નાર, બહુ વિધથી પડિયા પોબાર; ચોથી વાર નાંખ્યા પરધાન, ન પડ્યા પોબાર ઉતસુ' માન. ૩૫૫ હસી પડયા માંઢામાંહ સાથ, પપરે તળી દઈ હાથ; ત્યારે વછર વાણિ માલિયા, સનતા પડદો ખાલિયા. ૭પ૬ ીંછ વારના ખોટા પડે, મારે મન અચરત તૈ। અડે; એકવાર પાધરૂ’ આવે સાય, તે સાચુ' નવ માને કાય. ૩૫૭ ત્યારે સસરે ખેલ્યે વાણુ, સાંભળેા સરવે ચતુરસુજાણુ; સાચા ઈશ્વર પૂરે સાખ, નાંખા વાર હારી લાખ, ૭પ૮ ઉન્હાં તેલ તે ટાઢાં કરે, દુ:ખ પડે માણસનાં રે; એમ કહી હસિયા સાથમાં, લીધા પાસા સસરે હાથમાં, ૩૯ ઢાહેરા. (શેઠ)આંખે અબળ ઊતરે, કેળાંકળી સાર; ૩૬ ૧ અરાસ વાસ તજે નહીં, પડ પાસા પોબાર. ૬. (રાજા)–દેવળ દેખીતે યે, દરશન કરવા દ્વાર; દર્શન પણુ પરશન નહીં, પડ પાસા પૈાબાર, (પદ્મની)–તેજી ન સહે તાજશે, શા ન સહે માર; કુવચન સતી સહું નહીં, પડ પાસા પૈાબાર. (પ્રધાન)-ામા સેને સચ, સદ્ દેખિ વળી નાર; રમવાને મનગમ્યું નહીં, તે પડ પાસા પોબાર. ૩૬૨ ૩૬૪