પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૮
સામળ ભટ.

૩૩૮ સામળ ભટ્ટ. પચમાં ભૂળ કહે છે સહુ, મનમાં ખેદ પામે છે અહુક પંચ પ્રમાણુ કરે છે. ખરૂં પંચ કહે તે જે નવ કરે, એકવાર સહુ નાખો આપ, પચવારથી પાછા આકી સર્વે હું તાહ, ૭૭૭ તે સુકૃત પેાતાનું હરે; રિ લે તેને શિર પાપ. ૩૮ જાય, તે હીણેા કૂડા કહેવાય; એવાં વાયક સુણીને કરણ, હરપ્યાં પેલાં જે જણુ તરણુ. ૩૭૮ લીધા પાસા ત્રણે હાથમાં, નાખ્યા સત્યવાદી સાયમાં. દાહરા. (શેઠ)-અહલ્યા તારા દ્રૌપદી, સીતા ભદૌરિ નાર; તેવું કુળ હોય માહરૂ, પડ પાસા પોબાર. (રાજા)–અમૃત પી અમર થયે, રત્ન ધર્યુ મન સાર; અડવા લાલચ નવ કરી, પડ પાસા પોબાર. (પદ્મની)-પાપ રહે કાશી ગયે, બ્રહ્મ નિંદે બ્રાહ્મણ સાર; સ્વામિ વિયેાગે સતી રહે, તેા પડ પાસા પોબાર. (મધાન) અહીમુખે અમૃત ઝરે, ચાર્ આગળ ભંડાર; કામી આગળ રહે કામની,તેા પડ પાસા પોબાર. ચાપાઈ. ન પડયા આરને ઝાંખો થયે!, એલ્યાના ભારગ નવ રહે; પ્રધાન કષ્ટ પામ્યા બહુ પેર, રૂદિયામાંઢું રાખ્યું ઝેર. ફસી વાત દયામાં સહી, નામી વેર સેહેવાએ નહીં; Ico ૩૮૧ માયશે વાધ સહુ છત્રને, ઢ વિશ્વાસ કરે સહુ, આપ બચાં નવું ખાય. માંસાહાર ગણાય; ૩૮૨ ૩.૩ ૩૮૪ શઅતા બ્રા કે સહી, કુત્નિ વેર વીસરે નહીં. ૩૮૫ કોઈને મુખે નવ કહેવાય, પટાંતરે તે પારખ જાય; હસતે મતે વીતી રાત, પેહા કાયા ને થયુ' પ્રભાત, ૩૮૬ પ્રધાનનું નવ માન્યું ચિત્ત, અશ્વ ચડીને ચાા ધીઢ; વનિતાને કારચા વાયો, કાયામાં રાખ્યા કાયો. ૩૮૭ ઝેર રાખી ચાળ્યા પરધાન, સતીવચન નવ સૃષ્ક્રિય કાન; મહા ભયાનક વનમાં જાય, નથિ બીજો કોઇ સાથ સહાય. ૩૮૮ સુંદર વાવ્ય ને શીતળ નીર, ઝાડ ચ‘પાનું તેને તીર; જઈ ઊતરિયા તેની છાંય, જળ પીવાનપ પેઢો માંય. ૩૮૯ પીધું નીર ને શાંતા થઈ, લખ્યા દાહરા ભીંતે જ રાહુરા. 340