પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૩
નંદબત્રીશી.

નઃખત્રીશી. ચાયાઈ, ખેઠા બેઉ જણ સ્થાનક ઠરી, હેત પ્રીતશું વાતે . કરી; વીસારી મૂકી તે વાત, સ્નેહ વધાા મનડાં સાથ. ૪૪૬ ઉષ્ણકાળ અગ્નિની જ્વાળ, ખરા થયા મધ્યાન્હેજ કાળ; પ્રધાન ખાળે મૂક્યું. શીશ, સૂતૅ ભર નિદ્રા જેના હુઈડામાંઢ ડાઘ, આવે અ↑દા રાજા તેણે દીશ. ૪૪૭ વિચાર કરે તાકી; થઈ જુહરે, વછર કયાંથી પામીશ લાગ. ૪૪૮ ચતુરસુજાણુ, ૪૫૨ છેડીને વન; મનમાં કેમ ગણે, જોગી ભેગીને કેમ અણુ; શૂરા કાયરને ન મળે મેળ, પાપી ધર્મિને નહાય ખેલ. ૪૪ટ સતી ગુણુકાને ન હોય પ્રીત, રાયરકની ન હાય એક રીત; મૂર્ખપતિને ન દે માન, સાચ જૂતુ ન એક તાન. ૪૫૦ રાજા સાથે વેહેમી પ્રધાન, ત્રીજું નહિ તેમાં અનુમાન; અરૂ’ પ ચાપાસે જોય, માનવી માત્ર મળે નહિં કાય. ૪૫૧ ફાદાડી પાળી રાખી તળે, મારી તે રાજાને ગળે; થયે અધમ તેહ અજાણુ, માણ્યા રાજા ન ગણી હત્યા પાતે મન, મૂકયા અશ્વ ધાન્ચે રાયને ભેમી ખણી, પાપ શંકા મનમાં નવ ગણી. ૪૫૩ પે એઢાતે ભાળી ચડી, દીઠું" અપરત નજરે અડી; મનમાંહે થરથર ધ્રૂજિયા, સધળી વાતે ત્યાં બૂઝિયા, ૪૫૪ નિશા સમે તજિયા તે ઠામ, આવ્યો વલ્ડર પોતાને ગામ; પ્રથમ ધેર રાજાને ગયા, પુછી વાત ને સાચે થયેા. ૪૫ સૂતા કે બેઠા છે રાય, ગયા વાડી કે છે ઘરમાંય; ગયા એકઠા જુજવા વળ્યા, પાંચ દિવસ થયા નથી મળ્યા. ૪૫૬ મળ્યા વરણુ અઢારે લાક, સહુકાને મન પ્રગટયા શૅક; આબ્યા અશ્વ વનથી રડવડ્યા, ધ્રાસ્કો પ્રજા સહુકાને પડયો. ૪૫૭ રાણી પુત્રે દુ:ખ બહુ ધ, જે કરવું ઘટતુ તે ચિત્તમાં કર્યું; ચિંતા વધી ધણી, આશા મૂકી રાજાતણી, ૪૫૮ વાટ જોતાં થયે! એક માસ, મનસા સહુથી મૂકી આશ રાજ, ૪૫૮ કાંઈક શોક કથા ભન સાજ, પછી પુત્ર એસાયો મેટા વજીર ને નાહાને રાય, કારભાર એમ ચાહ્યા જાય; માળી આવ્યા પોતાને ઘેર, નિરખી પાપી પ્રધાનની પેર. ૪૬. સમજીને રવા ક્રિયા સાથ, વાત ન સેપી પરને હાથ; મોટા જનની વાતા યમ કરૂં, શાને વણખૂટે તુ ભરૂ, ૪૬ ૩૪૩