પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૪
સામળ ભટ.

૩૪૪ સામળ ભટ.. ચેત્યા પાપ પેાતે મન, પાપીમ્બે માણા રાજન; શું કરૂ જે લૂણજ ખા↑, નહિતેા હુમણાં કહેવા જા. ૪૬૨ અનેક પાપ ઓજાં છે ધણાં, નથી કે લૂખુહરામી સમાં; એવુ કશ્યુ ભોગવશે એહ, એહ વાતના નહિ સદેહ. ૪૬ એમ ફરતાં સંવત્સર થયું, ત્યારસુધી સા છાનું રહ્યું; કાકાને માંઢે નવ કહે, પાપ કયું' કેમ છાનુ’ રહે. ૪૬૪ ના ન રહે થયા પ્રભાત, છાની ન રહે પડિ જે રાત; છાના ન રહે ખાધા પ, છાત ન રહે પાપી ભ્રષ. ૪૬૫ છાનું ન રહે દેહમાં દુ: ખ, છાની ન રહે લાગી ભૂખ; અની ન રહે સ્ત્રીની પ્રોત, ઉત્તમ મધ્યમની એ રીત, ૪૬૬ છાનું ન રહે જે અમલ પીએ, છાતુ’ન રહે જે દાનજ દીએ; છાની ન રહે વ્યસનીની જાત, છાની ન રહે ભીતરની દાઝ. ૪૬૭ છાની ન રહે કીર્તિકાષ્ઠતણી, છાની ન રહે વિધા ભણી; ના ન રહે દાતાર ને જાર, છાતા ન રહે રાગ ગાનાર. ૪૬૮ છાતી ન રહે વાતા જે નવી, છાનો નરહે કહેવાયે। કવિ; છાના ન રહે કસબી જેહ, રૂડા કે પછી ભુડા તેહુ. ૪૯ છાના ન રહે વૂઠયા મે, છાના ન રહે દુખિયેા દેહ; મની ઉદરમાં ન રહું ખીર, છાનું ન રહે નપુસકનુ' નીર, ૪૭૦ પારો પડે તેમાં ન રહે ટુકડા, છાના ન રહે બહુચરના કુકડા; છતુ ન રહે કાનું આપ, છાનુ ન રહે હડકાયુ પાપ. ૪૦૧ ઇશ્વરને ધર્મ વહાલા સહી, માટે માળીએ દી તહી. દાહરા. ચો લેઇને ચાલિયા, વજીરતણે તે ઘેર; ઢાં તું અસુરે આવિયા, વિન્ટર કહી બહુ પેર. કયા પ્રહાર ત્યાં દડને, દે ધરીને રીશ; આજયકી તું ચૂકશે, છેદેશ તારૂ શીશ. ચાપાઇ. ૪૭૨ ૭૩ રાય; ઘેર આવ્યા પતિ ભાળજીતણા, વ્યાપ્યા ધ રૂદેમાં ત્રણે; પેલી વાત થઇ જેટલી, તારૂણી આગળ કઠુિં તેટલી, ૪૭૪ એ વજીર પાપી કહેવાય, માણ્યો આપણા એણે ચંપા ઊપરથી મે લીઁ, આજ મેં તુજ આગળ તે કહ્યું. ૪૫ માલજી કહે રાણીપાસે જાઊં, તે વાતની વધામણી ખાÑ; રાજાનુ' લેવડાવું વેર,ક્રમ સાંખું હું એવડું ઝેર. ૪૬