પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૬
સામળ ભટ.

૩૪ સામળ ભટ. દાહરા. હે 'વર વછરતે, એવે નહિ મુજ આપ; પતીજ પાડે મૂજને, તે ખુન કરૂં હું મા જારબુદ્ધિ થઈ જનકને, તે જે સાચુ હોય; સૂખે મંદિર પરવરા, પૂછી ન શકે કાય. પઢ આણ્યો પાંજરેથકી, હત્યા દીધી ચાર; કાઈની પક્ષ રાખીશ મા, કેહેજે સત્ય વેહેવાર. શુક કહે મેં પહેલું કહ્યું, માન્યુ નહિ પરધાન; શુ' કહિયે એ મૂઢને, હૃદયે રહી નહિં સાન. ચાપાઈ 843 ex ૪૧ ret કહું સંક્ષેપે શુક કહે વાણુ, જી ખેલુ તા ઈશ્વર આણુ; સ્ત્રી ઉપર રાયે મન ધસુકડાડયા પ્રધાનને તે પશુ ખરૂ. ૪૯૭ જારખુદ્ધિ કે જોવા કાજ, તે તે જાણે શ્રી મહારાજ; કુંડળ એ આપ્યાં પ્રતિહાર, મધરાતે આવ્યા તે ઠાર. ૪૯૮ કુદ્યા મેં અતિશય પ્રતિષેધ, નવ આણ્યા નંદરાયે ક્રોધ; પદ્મનીએ કીધી બહુ પેર, ભલે પધારયા મારે ઘેર. ૪૯ દેખાડશું. પઢાંતરે ધણુ, ગળ્યુ મનનદરાજાતણું; રાજા સત્યવાદી તે ગા, પસલી આપી પાછા વળ્યા. ૧૦ નરબુદ્ધિ તે જનકજ ડ્રાય, તેમાં ખેદ ન કરશા કાય; ઘેર વજીર આવ્યે જાહરે, સાચાં દૃષ્ટાંત દીધાં તાહરે, ૫૦૧ મે ત્યારે સમજાન્યે મરમ, રાખ્યા ઈશ્વરે તારા ધરમ; મા એ મૂર્ખતા શો વાંક, દીઠા સાચા અક્ષર આંક. ૧૦૨ કહ્યું તે એ કયમ કનૈ, સહુકાનું તેજ જ્યાં હરે; એને તે મનમાન્યું ખ, જેનું ઈડું કપટે ભરપુ, ૧૦૩ દુર્બળ પરણે કાણુ રાંધે ખીર,કાંબળીએ કાણુ ધીરે ચીર; એ તે સાચુ' ઓલ્યા અમે, મન જાણેા તે કરો તમે એવી વાત પઢ કહી રહ્યા, ઢ પ્રધાનને સહુએ કહ્યા, અહુ અન્યા તે કાધેા ખરા, માટે સહુ કહે તે ચિત્ત ધરા. ૫૦૫ ૫૪ હાહા. કહેવજીર મે' મારિયા, પેપઢને બહુ ભાર; માટે મુજને ભરાવા, રાખે છે બહુ ખાર ૫૦