પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૭
નંદબત્રીશી.

નઃખત્રીશી. આજ હું સ’ફટમાં પડયા, જે કરો તે હેશ; વણુ વાંકે જો મારશેા, પેલે ભવ વેર લેશ. T; ઈશ્વર આગળ અરજ કરૂ, પ્રણામ કરૂ’ હુ પેલે ભવ તારી કને, લેઇશ ભારૂ વેર ચેપાઇ. ૩૪૭ સતી સત્ય જો ચૂકશે, શેષ ન ઝીલે ભાર; બ્રહ્માંડ બધુ ભાગી પડે, રહે તે સત્ય આધાર. સત્યના સૂરજ સાખીએ, સત્યતા એલી સહુકાય; સતી સત્ય ચૂકે નહીં, જો કુળ ઉજવળ ાય. કહે તા અગ્નિ ઉપાસિયે, કાતે રાંધું ખીર; હસ્તી બાંધુ (કાચે) તાંતણે, એટલી રાખું ધીર; કહા તો જળ માં ગાંઠ, કહે તે કરો ઉપાય. કરી દેખાડુ' પારખુ, જેમ પતિજ તમારી થાય. ચાપાઇ. ૫૦૭ ૫૦૮ કહે કુંવર સાંભળ ૐ તું, ખરા વિના નહિં મારૂં હું; તેડી આણી વછરની નાર, તેને ત્યા દીધી ચાર, પુન્ય સાચુ એલ જે ડ્રાય વેહેવાર, ઊગરશે તારા ભરથાર; નહિ તો એને મારૂ’ આ દીશ, તે હત્યા બેસે તુજ શીશ, પ્ ત્યારે તે એલી છે નાર, સહુને કરિને નમસ્કાર; સતી જૂહુ ખેલે જાહરે, બ્રહ્માંડ તૂટી પડે તાહરૂ. ૫૧૧ સતી નાર જો ખેલે આળ, તા પૃથ્વી જાએ પાતાળ; સતી સત્ય જો મૂકે આજ, તે વિશ્વાસનું કાણુ રહે કાજ, ૫૧૨ અસત્ય નવ મેલુ નિર્ધાર, સત્યને ધરણીને આધાર. દાહરા. પાય ૫૧૪ સમ કહે પ્રધાન જેને માથે પડે, તે વણુ પાગે મેરૂ ચડે; રાંધે ખીર અગ્નિમાં જાય, સતી નહીં શૂરી કહેવાય. ૫૧૭ કાર્યો તાંતણે બાંધે ગુજ, તે ચરિત્ર ઉપાસે જ; તે માટે ખૂઠી છે નાર, જે ગમે તાવણુ વાંકે માર. ૧૧૯ એક વાત ન પાંચેસાખ, જોઈ સતી કરીડાં લાખ; અન્ય અન્ય સાં વાતા કરે, દ્વિધા કા જૂહું સાચુ" કહે, જેવું જેના મનમાં શહે; કોઈ કહે નારી જૂઠીએ, કઇ કરે ચિત્તકાનું નવ ઠરે. ૫૧૮ સામી સતીની દેહ. ૫૨૦