પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૮
સામળ ભટ.

૩૪૮ સામળ ભટ. કોઇ કહે સાચા પરધાન, કાઈ કહે જાડા છે રાજાન; સાચા જાડાની પરીક્ષા થાય, ન્યાય અન્યાય ત્યાં તેાળાય. પર૧ કાઇ કહે સતવાદી એ ભૂષ, એવી વાતે થાય અનૂપ; હાથે જીભ જેમ પીપળપાન, કામનીએ સાંભળિયું કાન. પર વિપરિત વાત લોકાની સુણી, સ્ત્રી ચાલી તે સરિતા ભણી; કૈાતુક જોવા મળિયા લાક, સાથે ધાઈ ચાલ્યા સહુ ચેક, પર નદીમાંહિ જઈ નહાવણ કર્યુ, ઈશ્વરનું તે ધ્યાનજ ધસુ; ચૈતતા કીધા અંબાર, તે ઊપર જઇ ખેઢી નાર. ૧૨૪ અગ્નિ પણ નહીં કઇ પાસ, સકળ લેફ કરે ઉપહાસ; સ્તુતિ કરેછે સૂરજતણી, તું છે નેાધારા ધણી, પરષ જૂઠી લેાક કરે છે આળ, ઉતાર મુજ માંથેથી ગાળ; જુડી હાઉ તા નિર્મુખ મેલ, નહિ તો સદ્દ સતીમાં ભેળ. પર૬ વિના અગ્નિ ખાળે મૂજને, પ્રત્યક્ષ દેવ જાણું તૂષને; સ્તુતિ કીધી ટિકા જાહરે, આપ આદિત આવ્યા તાહરે. પર પ્રત્યક્ષ દેવનું પ્રગયું રૂપ, ભામનીએ દીઠો તે ભૂપ; સાક્ષાત્કાર જગતના નાથ, આવી આડા દીધા હાય. ૧૮ તે તે। અન્ય ન જાણે ફાય, નારી એકલી દરે કહે પદ્મણી સુણુ હે સ્વામ, મેહેલ તુ મનથી અભિમાન, પર અગ્નિ વિના બળું હું દેહ, તારા મનને ભાગે સદેહર એમ કહીને નારી નમી, વાત સહુને વ્હેય; તે ગમી. ૧૩૦ જો સત્યવાદી હશે પુરપતિ, વિના અગ્નિ બારશે એ સતી; સાચુ’ સાચું કહું સહુ કામ, વછર તે તે દૃષ્ટ જોય. ૫૧ એહુ વાત માની સહુ મન, ત્યારે જ્યેા રાયના તન; પ્રધાન પાપી સાંભળ વાત, તારે મુખે કેડ઼ે સાક્ષાત. પર વિના અગ્નિ સતિ ખાળે દેહ, તુ જૂઠી તે સાચી એહ; દેખતાં શૂળી ચઢા. ૧૩૩ શૂળી ગાડૅ આંક, વિચારી મારીશ હું, ૧૩૪ રખે હવે કાઇ સાથે વઢો, લાક તારે મેઢે નક્કી વાંક, ચઢાવીશ કુંવર કહે સાંભળરે તુ, રાહસ. કહે વર્જિર સુણ રાયજી, સાચા માના મ; સુખે મને તું મારજે, નવ દેિશ તુજ ધર્મ. માનની માથા ઊપરે, વરસે અગ્નિમે; બાધી એહ બળી રી, શું અળરી હવે દેહદ પં પ