પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૧
નંદબત્રીશી.

નખત્રીશી. ૩પ૧ રાયના પુત્રે ખેલજ કબૈા; પ્રકાશ રવિતા ત્યાં થયેા, કાંરે ખાઈ સતી છે તુ, કુટું આળ લે સહુ લાક, તે તે એકલે જાણું છું. ૫૬૮ આળપ`પાળ ખેાલે છે ટ્રાક; આ જન માટે તેવું કશ, નહિ તે મદિર પાછાં પરવા. ૫૬૯ સુવે કુલ'ક તારૂ નવ જાય, મેણુ તારા શિરપર થાય; સતિ નારી પાછી ક્રયમ વળે, ગઈ ઝાડ ચંપાને તળે. ૧૭૦ નિકળ્યા અસ્થને કડકા એક, જુવે લેાક ત્યાં કરી વિવેક; વિશ્વનાથનું દેહેર જ્યાંહે, નાખ્યું. અસ્થ જઈને ત્યાંઢુ. ૫૭૨ તે ઊપર તવ ઢાંકયુ ચીર, સિચ્યું અમૃતદેરૂ નીર; બ્રટિકા ત્રણ થઈ જાહરે, સજીવન પુરુષ થયા તાહરે. ૫૭૨ સાચાતા ખેલી ઇશ્વર એહ, એ વાતને નહીં સંદેહ, સાચી વાતે દેવ પ્રગટ હોય, પ્રત્યક્ષ જાણી સદ્ન કય. ૨૩ અંતરિક્ષથી ઊતરિયા ધરમ, જો હેય સાચો મહિમા ભગમ; સાચી સતી કહે સહુ કાય, સાચી સતીને સૈા જન જોય. ૧૭૪ અધવસેા સત્યના છે સાર, તેણે બધે! ચાલે સસાર; પાપે બૂડે પાપે તરે, સત્ય થકી સસકટ હરે, ૫૭૫ સત્યે રવર્ગ તે સત્યે મેક્ષ, સત્ય થકી જાયે સૈા દોષ; સત્ય આધારે રહે છે આકાશ, સત્ય તેજ પૂરણ પ્રકાશ પૂછવું સત્યે જળમાં પૃથ્વી રહે, સત્ય તરે તે સહુકા કહે; સત્યે સાક્ષી ખાલે સહુ વેદ, સાચુ' સત્ય તેમાં નિર્ણભેદ ૫૭૭ સત્ય ત્યાં ઈશ્વરકરી વાસ, સત્યે સૂરજ રહે આકાશ; સત્યે કોટી બ્રહ્માંડજ જેહ, સદ્ધ આધારે વરસે મેહુ. ૫૭૮ સત્યનું બાંધ્યું પાકે અન, સત્ય વસે જ્યાં નહિં અભિમાન; ક્ષણ માત્ર સુધી સુણે સૈા ધર્મ, એ વાતને જાણ્યા સહુએ મર્મે, ૧૭૯ સત્યનું મૂળ ગયું જાહરે, પ્રલયકાળ થયેા તાહરે; સટી પેહેલુ’ સરજ્યુ' સત્ય, મેઢા પુરુષ સત્ય હોનાર હોય તે હેાય, સત્ય વિના બીજું નહિ કાય; આદ્ય પુરુષ જેવું છે કૂળ, સતી સકે અસત્યથકી ઇશ્વર છે દૂર, સયતે નારાયણુનું નૂર; સરજનાર તે સત્ય હોય, સત્ય વિના ખીજી નવ કાય, ૧૮૨ સત્ય તે ઈશ્વર કેરી અશ, સત્યે સહ્ય પૂરણ પ્રશંસ; આદિ નિર્જન કરતા કામ, સત્ય સ્વરૂપ તે તેનું નામ, ૫૮૩ સથે ધરા ધરે નાગેન્દ્ર, સત્યે તપેદવાકર ચંદ્ર; અસત્ય ત્યાં કે દુ:ખ, સત્ય વાતમાં સધળું સુખ. ૫૮૪ વિચારો મત, ૧૮૦ છે મૂળ, પા