પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૨
સામળ ભટ.

૩ર સામળ ભટ કાઇ કહે રાજા ધૈલે થયે, ભમતે એટલ ક્રાનિને કા; કા કહે થાશે જી વાત, એને માથે હરસિંધ માત. ૧૦૭ કા કહે એ વાચા ચૂકશે, કાનિને કહાડી મૂકશે; કાઈ કહે માડો કરશે મર્મ, કેમ મૂકશે રાજા ધરમ. ૧૦૮ કા કહે હાથદરપણ શું કરે,જે તે કાલ વ્હાણામાં રે; એવુ’ સાંભળેવિક્રમવીર, ભરે જ્યાં નિર્મળ નીર. ૧૯ જીથ્થ મળ્યાંતાં જીવતીતણુાં, વરણુન થાય રાજાનાં ધોં; એમ કહે એ રૂડુ થયુ, માન મેટમ રાજાનુ’ ગયું. ૧૦ દહાડી ઊઠી ચરચા જુવે, નરનારીના પ્રાણુ ખુવે; કાઈએ છાની વાત ન થાય, ઘેર જઈને ઠે શય. ૧૧૧ કાઇ હુશી ન ગવાએ ગીત, કોઇએ કાઇશું ન થાયે પ્રીત; સખી સંખીમાં સુખ કે દુખ, મેલી ન શકે કોઈએ ભૂખ, જાણે રાજા સુબ્રુશે કાન, એમ સ્ત્રીનાં ઉતાર્યાં માન; ધાંચણ નીચશુ કીધે વાદ, ઊતરશે નરતના નાદ. બહુ મુખે બહુ વાતે કરે, હસે તાળી દૂછ પાણી ભરે કાઇ ભાઠુ કાઇ રૂડુ' કહે, લક્ષણુવ"ા જ્યાં ૧૧૨ ૧૧૩ મનમાં લહે. ૧૧૪ ૧૬ ૧૧૮ જ્યાં રાન્ત દૃષ્ણે જોય, બીજી વાત કરે નહિ કાય; લીધા ગામ બધાનેા પાર, નવ સૂઝે એકે વીચાર. પડી પૂર નિશા જ્યાહરે, મન વિચાર કરે ત્યાહરે; મેટા જન માનભગજ થાય, પ્રાણુ તને કે વિદેશ જાય. માટે પ્રાણુ તળુ' સરવથી, ઉપાય બીજો એકે નથી; કાઈને વાત જણાવી નહી, વાત આપ રૂદેમાં લહી. ૧૧૭ ભરી પૂજન સામગ્રી સાથ, વૈતાળ વીર લીધા છે હાથ; જ્યાં છે હરસિધ માટી માય, પાળા પથ ગયા છે રાય. ચાચરદેબ્યા નગરજતણી, ચાત્મ્યા મહિપતિ શ્વેતા ભણી; ત્યાં ધરણીપત ધરિયું ધ્યાન, ધૂપ દીપ તે કેળપાન કુમકુમ ચંદન અક્ષત ધણા, પૂજાહુ વિધ કરિ નહિ મા; પ્રથમ પાહાર એક નિશા ખડંગ પોતાની કારે ધસુ, આવાહન ચડીનું કહ્યું; પ્રસન્ન થઇ છે માટી માત, મા મા કહિને ઝહ્યા હાથ, શા માટે તો છે. પ્રાણુ, માગ માગ રે વીર સુજાણ; માતા સરવે જાા તમે, મુખથી ચુ કહુ આજે અમે કર અતરમાં પેઠી છે લાજ, પાળે લાજ મૈં સારા કા નીચે જાત ધાંચણુ હેકરી, મેહેણુ' દીધુ’ તે ડેકરી- ૧૧૯ પૂજા પૂરણુ ત્યારે થઈ ૧૨૦ ૧૧ Ra