પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૫
પંચદંડ.

પંચ દ. પાસે બેઠે તે કેંદ્રતણું, નૃત્ય કરતીતી તે ધશે; માનની તુજને દીધાં માન, તુને દ્રે આપ્યાં પાન ૧૫૪ દીઠાં પાન ઝાંખી થઇ ગઈ, ખેડખાકળી જેતામાં થઈ; ખે ભાગે ત્યા તે રાય, વિમાસણ વનિતાને થાય. ૧૫૫ ત્રીજી ઘડિયે વાણી ભણી, હુ' જોતે ઘડી; ઝાલ કાનની તારી પડી, તે ભારે ચડી, ૧૫ દમની કહે એ જૂડી પેર, ઝાલ ઉતારી મૂકી ઘેર; રાજા કહે, તુ‘ સાચી હોય, આપી ઝાલ પ્રગઢ તુ જોય. ૧૫૭ ત્યારે ઝાંખી થઈ તે નાર, ત્રીજી વાર થઈ તે કાર દાહરા, તે તેણી હાથે તે એ ક્યાંથી દ્રાસને, લાગૈા ખરાં એધાણુઃ પડી વિમાસણુ માનની, પરવશ પડિયા પ્રાણુ, ૧૫ કહે રાજા સુણુ કામની, ખૂટી જાતે ફર; કહે નારી તે કયાં ગયું, પગ તાહારાનું ઝેર. ૧૫૯ સ્ત્રી કહે મૂછ્યું ધર વિષે, પડી પેટમાં કાળ; મનથકી મહિપત વદે, તરુણીશું' તતકાળ, ૧૬ મુક્યું ઝેર તે આમળે, નિરમળ થઈ તેનાર; પાણીથી થઈ પાતળી, ચૂકી ગઇ તે ફાર. ૬૧ પૂછે તે પાસા ઢાળતાં, થર થર ધ્રૂજે હાથ; હારી હારી સહુ કહુ, હસી પડયે સહુ સાથે. વાગી હાક હાસ્યાતણી, જીત્યા વડથ વીર; પ્રતાપ પુન્ય પાતાતણા, રાખ્યું પ્રભુએ નીર. ૧૬૩ વાગ્યાં વવા જીતનાં, ગડગડિયાં નૌશાન; હારી દમની હાડા, છત્યેા વીર મુણુ, ૧૬૪ ગાંધર્વ વિવાહ સહિ કર્યો, ક્ષણ્યુ ન લાગી વાર; તે વનિતા વિક્રમ વચ્યા, પ્રાક્રમ અપરમાર. સાન વિક્રમ કહે, જોડીને ખે કાય; વાત કહા પચડની, જે ખામાં મુજ સાથે, ૧૬૬ મણા આપે સજ થઈ, ધીર વીર પ્રથમ કહું છું. એટલું', કહ્યુ દેશે ધ્યાન ધરા તેમાં વિપ્ર એક રહેજો વાસા આ ભારે તેની સન્ન થાય; જાવ. સરામનુ; સાપારાધડ શિવશર્મા છે નામ. ગામ; વેદિઆ છે તે, ને એ એષાણુ, ઋતુરા ચતુરાજી. મe ૫