પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૭
પંચદંડ.

પંચદંડ. માઝમ રાત તે જાતે નાર, કેમ નીકળી એકલિ મ્હોર; અરૂપ' જોયુ અધડી, વૃક્ષ આંબલી રાક ચઢી. ૧૮૬ આંબલિ થડ પેાલી ગાય, અદૃષ્ટ થઈ ત્યાં બેઠે। રાય; ૩૭ ચઢી ઝાડ ઉમાદે નાર, કીધા દંડના ત્રણ પ્રહાર. ૧૮૭ ઊડ ઊંડ કહ્યું મુખથી વળી, ગયું વૃક્ષ બધુ ઊંચળી; ઉપર ઉમાદે હૈઠા રાય, સે। સુધી તે જાય. ૧૮૮ ત્યાં એક ત્રૈાઢું છે મશાણ, સમ્રળું ભૂત પ્રેત અમિવ બળે, જોજન સિદ્ધ લક્ષ આવનવીર ચેસઠ જોગણી, ભારે ભાગતણી ભેગણી; ચાસઠ ખેઠી ચામુ′ડ જ્યાંહ, દૈવદુભી વાજે ત્યાં૪. ૧૪૦ તે ઠેકાણે શાભા હાય, વરન કરી શકે નહિ કાય; જીહાર જુહાર ઉમાદે કહે, જોગણી સહુ સાંભળવા રહે. ૧૯૧ ટી બૂડી સહુકા કરે, ઉમાટે હુઠી ઊતરે; તુ સાચી ન પડી એક દીસ, આવે દુખવા દાહાડી શીશ, ૧૯૨ જાહેરા ચાસમાં આ ઉમાદે કહે જોગણી, સાચી છું. હું આળ; ભળે, થાય આપણું કાજ બાસઠ ઘેર પેહેલા હતા; ત્રેસઠમેા મુજ કય; ચોસઠમે આવી મળ્યા, આનંદ ઉપન્યા મન અત્રીસલક્ષણા મળ્યા નહીં, તેાશી કરિયે પેર; ભેગે આપવા ભવાનીને, થયા ચેાસઠ મુજ ઘેર. તમા કઢાતેમ હું કરૂ, ટાળે આપણા મને કરા તમે જોગણી, ભરૂ'ભરપુરણ ભાંગ. રાગ; ભૂતાવળનું રાણ; ચોરાશી મળે. ૧૮૯ ૧૯૩ ૧૨૪ ૧૯૧ ૧૮૬ ચાયા. ઘરખ્યાં તેમણી પ્રીતે પાસ, ઉમાદે તુજને શાખા; અમે કહ્યું તે મનમાં ધરા, ચાદશ દિન નૈવેજ કરો. ૧૯૭ વડાં ખાકળા લાડુ ખીર, કરા પાક મન આણી ધીર; ચેસઢને સ્નાન કરાવજે, હાર કરેાના ધરાવજે. ૧૯૮ સિંદુરતીલક કરો ભાલ, પાસપાસે બેસાડી બાળ; ભાણા માંહે ભરો ખંડ, હાથથી હેઠા મૂકો તે પાછળ પ્રક્ષા ઉદ્દકઅ લી ભરવી ઠુ, ૧૯૯ કરા, દો દો મુખથી ખેલાડ હાથ, લેજો ભાગ, ભવાનીમાત. ૨૦૦