પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૮
સામળ ભટ.

૩૮ સામળ ભટ અમે હંકારે ત્યારે દેશું, કે વેહેંચી લેશું; આવ્યાં અમે પાછાં નહિ', નહિતે તુજને ભક્ષજ કરેં. ૨૦૧ એવી તેણે દીધી શીખ, વિદાય થઈ મન આણી ખીક; માયા દંડ તેણે પ્રત્યક્ષ, ચઢી આંબલીકરૈ વૃક્ષ. ૨૦૨ એક ઘડીમાં આવી ઘેર, નરપત નિરખે સઘળી પેર; ઉતરી હૂંડી ધરમાં ગઈ રાજાને મન ચિંતા થઈ. ૨૦૩ દેખાડી સાસૂએ વાટ, મેાકા ઘડવા મા। ઘાટ; વેહુ દુઃખ ભારી ર્હુને, ઉમા' ત્રેસઠ એહને. ૨૦૪ પરાક્રમ એમાં છે પરચંડ, કરામત સધળી તે દંડક આવે હાથ તા છતીલેઉ", નહિ તેા પ્રાણુ આ સ્થાનક દેઉં ૨૦૫ કર્યું. વિચાર પાતાને મન, પ્રાતસકાળે ઊગ્યા દન; શિષ્ય સરવ સૂતા નમિયા, ગુરુજીને પાયે સરવે નાહાવણુ કરવા ગયા,વિપ્રકનૈ કરી સુખિયા થયા; લાગિયા. ૨૦૬ નરપત કહે જોડીને હાથ, ગુરુસંગે ખેઠા સહુ સાય. ૨૦૭ એક પ્રશ્ન જુએ રૂખીજન, આપણે માથે કાંઇ વિધન; જુઓ જ્ઞાન વિચારજ કરી,સ્વપ્નામાં ભેટયા મન ધરી. ૨૦૮ ત્યારે સહુકા મેલા બાળ, સ્વષ્ણુ એ તે આળપ પાળ; આજ કાલના તું આવિયે, ડાહ્યા થઇ ગિજ લાવિયા. ૨૦૦ દાહરા. ત્યારે ગુરુજી મેલિયા, તમા ન સમજે કાય; દ્વા ભાઇ કહે તુ મુજને, સ્વપ્ન શું તુજને હાય, જયકી ચોથે દિવસ, છે ચાદશને વહેંચશે, કરશે પૂરશે, ફંડ આપશે માળ; દુન; ડીપુજન, ઉભાદે નૈવેદ એસારી ખંડ ભાગ આપશે ભવાનીને, ચેાસઠ ખૂટો કાળ. અત્રિશ લખા સરવ છે, તેણે માન્યુ. સત્ય; ગુરૂ સમેત કળે શહુ, કહે તે કરિયે ગય. અદિને નાશી નવ જશેા, નહિ દેવા દે" નામ; કહુ તે ભારગ ચાલજો, થશે તમારૂ કામ ક્રેડલેટ નાસુ અમા, કેડે આવજો તરત; પાછુ' જોવા જે રહે, તેતા પામે મરત. ધિરજ રાખિ સહુન્ન રહા, થાશે શુભ કાણુ, જે એ સાચુ' માનળે, નહિ તે કહેજો તણુ. 1. ર પ ૨૧૪ કાપ