પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૯
પંચદંડ.

પંચડ.. વિશ્વાસ, કા કહે જૂઠું' માલિયા, કા કહે સાચું ખાસ; સાચુ' માન્ય' ગુરુજીએ, કીધે દૃઢ પ્રતિજ્ઞા કરી આવી, કાનું ન ખેડૂ' મન; ત્રણ દિવસ એમ વહિં ગયા, આવ્યે તેરશ દન, ત્યારે ઉમાદે ઊંચરી, સાંભળ મારા સ્વામ; મારે બાધા નૈવેદની, કહ। તા કરૂ શિર નામ. ચાપાઇ ૩૬૮ એટલે વિક્રમ ઊઠીએ, મારી હાફ પરથડ, નાઠા ચેતાવી સરવને, લીધેધ ઊણુ દ'ડ. ગુરુ સહિત તે દેડિયા, પાછું ન જુવે કાય; એટલે આવી જોગણી, કારમુ કૈતક હાય. ખાઉં” ખાઉં કરતી ઉતરી, નર્ન દિઠા તે ઠાર; વેરચી ભાગ એસઠ કસ્યા, બક્ષ કરી તે નાર. હાહાકાર સધળે થયેા, કાપ્યા ત્યાંના લેક; ચેસ ખાધા ભવાનિએ સજ્જન પામ્યા શેક. ૨૧૭ ૧૮ રાહ વારૂ કહીને દીધી આશ, સાને આવ્યે દૃઢ વિશ્વાસ; દાળ પલાળી અડાજતણી, સામગ્રી તે કીધી ઘણી. ૨૨૦ નેતા સરવવિપ્રના તન, વ્હાણામાં ચૈાશને દન; રસાઈ સરવે સીધી સાર, તેડી વિપ્રતા કુમાર. ૨૨૧ તમે એસજો સરવે સાથ, સફલ્પ કરવા મારે હાય; ચોસઠ જોગણી સતાખવી, પૂરણ પ્રીતે તે પોખવી. ૨૩૨ સમાવ્યા પોતે રાજન, ઇ ખીક્ર-ધરામાં મન; નાથા સરવ તે ક્ષુધારથી, છે પરવશ સા વિધારથી. ૨૨૩ ગુરુપત્નીનું વચનજ જોય, વિદ્યા ભણી તે મિથ્યા થાય; કુમકુમ ચંદન સિંદુર સાર, બાલ્યા કરું કુસુમના હાર. ૨૨૪ ભાણામાં પીરસ્યાં ભેજ'ન, સ્વામી સહિત ખેડા સા જન) શૃંચામૃત લાડૂને ધૃત, પ્રીસી પા* સામગ્રી તરત. ૨૨૫ કાહાડી કુંડ વચે આણિયા, ખત્રીશ લક્ષણ નુગતે જાણિયા; ઉભાદૅ વચમાં આવિયાં, ઉષ્ણુ દરેંડ કરમાં લાવિયાં. ૧૨૬ મત્ર હતા તે સુણુમાં લીધ, જોગણીનું આવાહન કીધ; મેહુયેટ દઉંડ ને નીચી વળી, પ્રદક્ષણા કરવાને ઉદ્ય ભવાની લેજો ભાગ, મનવાંછિત ટાળા મુજ ગ; ફરી. ૧૨૯ ૨૨૮ રહ ૨૩૦ 31