પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૦
સામળ ભટ.

સામળ ભટ નાઠા ચાસર એકલા, કચ્યા ભન વિચાર; વાહાણુ’ વાતે નીસગ્યા, ત્યાંથી જોજન આર. ચાપાઇ. થાક્યા ઘણી લાગી છે ભૂખ, સહુ કષ્ટી વેઅે મહા દુઃખ; નગર સીમાડે આંખા એક, સહુ એસા રિતે આ ઠામ, હુંજને જોઇ માનું ગામ; રહ્યા ત્રેસઠ ફરી તે ઠામ, રાજા ચાહ્યા જોવા ગામ. ૨૩૪ વળ્યેા નગર ભણી તે વાટ, નહિ માનવી ઉધાડાં ડાટ; બચ્ચા માલ ખજાના દ્રવ્ય, મનુષ્ય વિના સૂનાં છે સરવ. ૨૩૫ ઢાઢ ઉધાડાં દાસીતાં, ભણ્યાં વસ્ત્ર અમૂલક ધણાં; પારેખ સુખડીઆ સેાનાર, દુકાન હાટ છે અપરમાર. ૧૩૬ ખેાળ કરી પરાંને કાટ, નહિ પશુ પંખી માનવી એટ; અચરત પામ્યો અદ્ભુ રાય, જોતા જોતે આધે જાય. ૨૩૭ રાય ધીર મનથી નવ ડરે, કાયર નિમ્ર બિહિને મળે; જોયુ નગર તે લીધેા પાર, એટલે આવ્યા રાજદરબાર. ૨૩૨ પેઠા મેહાલા ઉપર અડયા, ઊંચી અટારી ઉપર ચઢઘેર; પાથરી છે સજ્જા એક ત્યાંઢું, ખેઠી બિલાડી એક તે માંહે, ૨૩ જોઈ રહ્યા છે તેને ભૂપ, નહીં ખિલાડી કારણુરૂપ; સુના મંદિરમાં એશી રહ્યાં, નગરતાં ભાણુસ ક્યાં ગયાં, ૨૪૦ હું ઉજ્જપતિ વિક્રમ રાય, આબ્યા તારા મેલજ માંય; મિહિલખેલ શું છે તે દુઃખ, શ્વર તાહારી ભાગે ભૂખ. ૨૪૨ ખીલાડીએ સાનજ કરી, કાજળડાબલી આગળ ધરી; અજન કીધુ’ છે જેટલે, નવજોખના થઈ તેટલે. ૨૪૨ રાજા કહે તારૂં શું નામ, ઉજડ થયુ મ તારૂ ગામ, ત્યારે આ ત્યાં ખાલી વાત, ચંદ્રશિખર તે મારા તાત. ૨૪ દત્યે માણ્યાં માસ ધણાં, નગર ઉજડ કીધાં અમતણુાં; લોક સાઁ તે દુખિયા થયા, કોઈ ખાષા કોઇ નાશી ગયા. ૨૪૪ મને એકલી ઝાલી આંતુ, રાખી છે કારાગ્રહમાંહ; અજન કરી બિલાડી કરૈ, ચારા અર્થે વનમાં કરે. ૨૪૫ આવે છે રાતે આ ઠાર, જે અજતથી કરે છે નાર; મુજ પર રાખે છે અહુ મન, જેવી પેટની હાયે તન, ૨૪૬ હવાં આવશે કરતાં વાત, જોતાં કરશે તુજની ધાત; તારા ડરાવ્યા તે નહિ ડર, કાના માચ્યાં તે નહિ મરે. ૨૪૭ ૩૭. ૨૩૨ રાજા મેલ્યે કરી વિવેક. ૨૩૩