પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૧
પંચદંડ.

✓ તે દડે તે દંડની પંચદઉં. એવુ બળ છે મહા પ્રચા, અજીત એની પાસે દડ; જ્યારે વાગે શીશ, એ પાપી મરશે તે દીશ. ૨૪૮ નિત્ય પૂજા કરે, તે પાછળ પ્રદક્ષણા કરે; હૈઠા મૂકે એટલી વાર, તેના છે એને આધાર. ૨૪૯ લીધી વાત એના મનતણી, વળતી ખેથ્યા ઉજે ! ધણી; છાના રાખ મને તું ઘેર, હુંજ ક" પાપીની પેર. ૨૫૦ એ જોઈ તેની સૂજ, ઠામ એક દેખાડી ગુજ.

૩૧ દાહરા. અજન આંજ્યુ એહને, કરી ખિલાડી ત્યાં; રાષ્ટ્ર જઇ છાના રહ્યા, તેના મદિર માંહ એટલે પાપી આવિયા, સેજ હતી જ્યાં ઠાર; અ’જન આંજ્યુ તે¢ને, તતક્ષણ થઇ તે નાર. સ્નાનકરમ તેણે કહ્યું, પછે કચું સમરણુ; દડ હતા જે હાથમાં, તેને પ્રદક્ષા પાતે કરી, મને લાગ્યા પાય; નિરખીને પઢે નીસરા, મહા ળિયેા તે રાય. ચેત ચેત રાજા કહે, ચઢાવને બહુ રીશ; દડ હતા તે ઝાપટચા, તે પાપીને શીશ. ૨૧૫ ચાપાઇ. મેલ્યા ધરણું, ૫૧ ૨૫૨ ૨૫૩ ૩૧૪ તરડી પડયા દૈત ત્યાં તરત, પામ્યા એક પલકમાં મરત; વાયુવેગે વાતજ થઈ, ખુખર દશ દિશા ફરી ગઈ. ૨૫૬ તરત લે આવી ત્યાં વસ્યા, સુખ પામ્યા સહુ હતે હસ્યા; ને ઘેર આવ્યાં ભાગાપ, ઢળ્યા સહુ લોકાના તાપ. ૨૫૭ ન રહ્યું દુઃખ અને મન શું, તરત આવીને ગામ વસ્યું; ત્રેસઠ જે પોતાના જંન, મનવાંતિ પામ્યાં ભેાજન, ૨૫૮ રાયે નણ્યા વિક્રમ રાય, તક્ષ્ણુ જન પડિયા પાય; મુજને ઓશીપણુ કીજીએ, એ કન્યા રાયજી લીજીએ. ૨૫૯ તે કન્યાને પ્રીતે વરી, કુકણુમાં તે આવ્યા કરી; પ્રકાશ થયું પોતાનું નામ, મળવા આવ્યું ખાધુ કુકણુરાયે વિનંતી કરી, પરણાવી · પ્રાહિતને ધેર ગામ. ૨૬૦ પાતે દીકરી; પરણાવી વિવેક. ૨૬૧ કન્યા એક, ગુરુને વિધાર્થીને ઘેર મેકલ્યા, રાય ઉજેણુ આવ્યા એકલા; ત્રેસઠનાં માં ઢાળ્યાં દુઃખ, ભાગી જનમ જનમની ભૂખ, ૨૬૨