પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૨
સામળ ભટ.

સામળ ાય. એય દ‘ડ ખે કન્યા રૂપ, લઇ આવ્યેા ઉજેણીભૂષ; હરખે ગડગડિયાં ૩૧ ચતુરા લાવ્યા તુરસુજાણ, મેહુલે ઉતાં તે નિશાન. ૨૬૭ નરનાર, સુધરશેાભા તેણે હાર; દાહરા જઇ દમની ચરણે નમ્યા, પાતે વિક્રમ રાય; દંડ છત્યા દેખાડિયા, મેહુલ્યા જઈને પાય. ધન્ય અછત ધરણીપતી, ત્રંબાવટીએ જાઓ; જોજો ચરચા મહાલની,મહિસાગરમાં ન્હા, કરે રાજ ત્રંબાવટી, ત્રંબક તેનું નામ; ત્રંબકસેન તે બહુ થયા, પણ એ સાચુ’ નામ. વચન લઈ તે સચવ્યા, સાસુએ દીધી શીખ; સાથે વીર વધતાળ છે, મન નવ આણી બીક. પાહાત્મા ગઢ ત્રબાવટી, નિશા સમે તે ભૂપ; અવિદ્યાએ કરી, દીઠું નગર અનુપ મહિસાગર નાવા જઈ, જોયા ધાટે ઘાટ; નગરજ નિષ્ણુ તેહશું, ગયા રાજની વાટ. જોયાં ધર પુર મૅડી, જોયા મેહેલ અયાસ; ચઢયે ઊંચે! અટારીએ, ી દીઠી તે પાસ, ત્રિયા તેર વરસતણી, લક્ષશુ ગુરુ શુભ રૂપ; તે ઠામે રિતે રહ્યા, પેાતે વિક્રમ ભ્રષ ચરચા જોએ તેહની, નિશા ગઈ છે. પાહાર; સાંઢ ઉપર વાહન કરી, આણ્યેા દૂત તે ઠાર. મઢુલી ઉંટને બારણે, આવ્યા ધરમાં તે; વાટ જોતીતી માનની, જેમ આપે તાહારી સાથે આવું છું, એસે બાહારજ ડામ; એટલે પાપઢ આવિયા, દામોદર શુભ નામ. કાગળ કાટ ખાંધિયે, આવે. સ્ત્રીની પાસ; પ્રણામ કીધા પાપરું, એ દીધી આશ. રાજા વિક્રમ તે જીવે, પ્રાક્રમ તેનાં ઐ; પાપટ દીઠો પોતાતા, થઈ રહ્યા દિગમૂઢ કાગળ ઉકયા કામની, તે વાંચીને જોય; પાછળ રાજા ઉભા રહ્યા, તે નવ જાણે કાય, સ્પતિશ્રી ત્રંબાવટી રતનમજરી લખીતગ ધાંચણ સુની, વાસ ઉજેણી ગામ, મેહ, નામ; ૨૪ ૨૬૬ ૨૦ ૨૬૮ દ ૨૭૦ ૨૦૧ રર ૨૭૩ ૨૭૪ ૨૭૫ ૨૦ ૨૦.