પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૩
પંચદંડ.

પંચદંડ. દુ:ખ. સમાચાર એક પીછો, પાડી વિક્રમશુ' હોડ, મુજને છતી તે વસ્ત્રો, લાગી મુજને ખેડ, હુશ ન હતી આપણી, જે ધારીતી પેર; અળામડ઼ે પડી કામની, વિક્રમસેનને ધેર. ભક્ષુ દુ:ખ દારિદ્રનું, ભલી વેઠવી ભૂખ; તેથી ભ્રૂડું ભૂધર, સ્ત્રી માણસને વાત કેશુ થાય નહિ, બાહર તબ્ધ જવાય; ૐ ભૂંડું જાય નહિ, રહિ કાળાગ્રહમાંય, વચને બાંધી હું રહી, જોડીને બે હાથ; આપણુ રહિયે એકઠાં, વાત કરૂ… તમ સાથે. તમ ભણી રાજા મેકક્ષ્ા,આવ્યા છે તુજ પાસ; તેને તેા વો તમા, પહાંચે મતની આશ. લખનાર નાર પાતાતણી,અયરત મેટુ’ એલ; પાપટ ઘર પેાતાતણા, મહિપત મન સદેહ. ચોપાઈ. ET ૨૭ ૧૮ ૨૮૧ ૨૫૨ ૨૮૩ ૨૮૪ ૨૮૧ રતનમરિયે વાંચ્યા પત્ર, રાય વિક્રમે વાંચ્યો ત; તેના ઉત્તર લખયા એટ, આંધ્યે તે પેપઢની કેટ, ૨૮૬ ત્યાં જઈને તેા કેજો નાય, રતનમજરી વરે કાઈ રાય; શ્રેણી શુક ચાલ્યેા જેટલે, કાગળ ફાડી નાંખ્યા તેટલે, ૨૮૭ ઘેલી રાંડ ધાંચણુ દીકરી, તારૂ’ પાપ જે એને વી; મારૂ’ રતનમ જરી નામ, નવ રાખુ વિક્રમ ગુલામ, ૨૮૮ એવા કઇ આવે કઈ જાય, વિક્રમ ા તુજને ગંધાય; હુશી પડી તે સૈયરસાથ, જો આવે વિક્રમ મુજ હાથ. ૨૮૪ મહિપત ખાંધું મારે ઘેર, કાઈ ન જાણે તેવી પર; દાસીને હૈઠી મોકલી, ઉપર રહી રાણી એકલી. ૨૯૦ આવ્યા તે જે પેઢા દૂત, તેડયા ધરમાં ભગભૂત; કહા તમે કયાંથી આવિયા, સમાચાર શા શાલાવિયા. ૨૯૧ તમને નરપત તેરે આજ, સમાં સર્વ આપણુનાં કાજ; લીધા ઘરમાંથી શણગાર, જો માલ તો અષરભાર, ૨૨ રત્નપેટી લીધે અભેદડ આપ્યાં દૂતને તે જાઓ મુકે ઊંટ ઉપર જઈ,પછી આપણુ એ સાંઢણી ઉપર તેતે સુ, પછે (વક્રમે મન આચરત્રુ; કડ પ્રતાપે નાશી જવો, હાથ ન રહે તે શી ગત થશે. ૨૪ પરચ'ડ; જઇએ વહી. ૯૪