પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૫
પંચદંડ.

નવખંડ જેની નામના, પવિત્ર જેના દેહ; તેવા પુરુષ મે પરભવ્યેા, તેનુ ફળ આ તેહ. સુરજદેવ સાક્ષી તમે, નિર્મળ તારૂં નામ; મેળે કરો મહિપતી, કશું કામનીનું કામ. અલ્યા શ્રાપ દેઉં અબળા ઓ જાત; × લાવ્યા મને છેતરી, કીધી મેટી ઘાત, તને, હું ચાપાક. ત્યારે તે ખેથ્યા રાજન, તાર' કાના ઉપર મન; ત્યાંહાં ચાડી મૂકુ તને, શાને રીસ કરે છે મને, તારા મનમાં જે હેાય આપ,સત્ય ન કહેતા તુજને ૫૫. ઢાહેરા. ત્યારે નારી મેલિ સહિ, વિક્રમ ઉજૈણ ભૂપ; સકળ કળા ગુણ જાણુ છે, શીળવત સ્વરૂપ. રાજ રાજેશ્વર છે ગુણી, હરસિધ માત હજૂર; તેને મળવા મન ઘણું, જેનારાયણુ નૂર વચન પાળ તુ તાહરૂ, મેળવ વિક્રમરામ; ૩૭૫ ૩૧. ૩૧૨ ૩૧૩ ૩૧૪ ૧૫ હઈડું શીતળ થાય. ૩૧૬ કઈ વિક્રમ એધાણુ; ખેલ ચતુરા સુજાણુ, સરે અરથ તવ માહરા, ત્યારે જુગારી ખેલિયે, તેને તુ યમ ઓળખે, પગે પદ્મ છે તેહને, ઢીંચણુ સુધી હાય; જમણે હાથે ચક્ર છે, તે પૃથ્વીના નાય. કમળપત્રશાં નેત્ર છે, અરુણુવત છે ચદ્રવદન ચંચળમતિ, છેડયા મણિ ગાંઠે થકી, તે; નારાયણુશું હું. ૩૯ આપ્યા સ્ત્રીને હાથ જાણે દિનકર ઊગીઓ, દી। તે નરનાથ. પાગે લાગી પદ્મની, શું છે તમારૂં નામ; વીસ વસા વિક્રમ તમે, તેજપુજ મહા કામ. ચેપા ૩૧૭ ૩૧૮ ૩૨. કરા સાબાશ શામા ડાળાં તમા, જોયા વિક્રમ તે તે! અમે; નગરચરચા જોવા આવિયે, પાપડ કાગળ ત્યાં લાવિયેા. ૩૨ તે પૂડેથી મેં વાંચિયા, પેટી દડ મેતા સાંચિયા; કૂત હતા તે મે મારિયે, ચેતા જુદ્દે હારિયા, ૩૨૩