પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૬
સામળ ભટ.

સામળ ભ. ન. ૩૨૪ તમને બેસારી સાંઢે કરી, લાળ્યે પથૈ જાઉ’ નહિ હરી; મારા સમ તમને હાય મન, ત્યાં પેઢુયાડુ આર્શે વચન સાંભળ્યુ' વિક્રમતણુ, હરખીનાર તે મનમાં ઘણું; ગાંધવિવાહ હુતૅ કરી, રતનમજરી વિક્રમશુંવરી, ૩૨૫ ચામાં આવે છે તે વાટ, ભયા ભ’નતણા ઉચાટ; એહ વાત અહિંયાથી રહી, પેલા પેપટની શી ગત થઈ. ૩૨૬ ૩૭૧ કાગળ રતનમ જરીતો, લેતે ચાલ્યેા પથ; તેણે વિચાયુ આવતાં, થઈ વિમાસણ ચત. ૩૨૬ દીઠું દમલપુર વાટમાં, જુગતે જોતા જાઉં; મળે જો મારે બધવા, સહેજે સુખિયે થાઉં મળવાને પરદેશડે, અધવગેરે flor; તે રૈહે છે આ ગામમાં, ભાચુ મારી દાઝ. અસ કહિ વિળયે ગામમાં, મળવા મિત્રજ પેર; બાંધ્યા રહે તે પાંજરે, નીલી ગુણુકા શેર. બાંધ્યું પાંજરૂ બારણે, ત્યાં દામાદર ગગારામ છે બધવગેરે નામ; આવિયા, ઠામ, દૃટે દૃષ્ટ મળ્યા ખેડુ, પાહાત્મા મનના કોડ; ગુજ કરવા માંડી ત્યહાં, ખાંધવ જીગતે જોડ, કહેા બધવ ક્યમ આવિયા, ગયા હતા કુણુ દેશ; સુખ દુઃખ કહા તમત,કાં ઉજેણીપત રાજીઓ, વે પરદેશ, પવિત્ર મન પેર; પરણ્યા ધાંચણુ દીકરી, હું છું તેને ઘેર. કાગળ લઈને નીસચા, ગયા ત્રબાવટી ગામ; તે રાજ્યની બેટડી, રતનમંજરી નામ. મહારાજ વિક્રમ આવિયા, ચરથા જેવા કાજ; કરે રાજ શ્રી રામનું, મેાટા જે મહારાજ, રતનમ જરી પરણશે, મારા કાગળ માટે; વાહાબુ વાતે આવશે, આજ ગામની વાટ, શુભ અવારી સાંઢ છે, રતનપેટી પરચંડ; ન્યા છે તે પદ્મની, પાસે અમેજિત દોડી તે પહેલાં હુ નીસચા, ખાઉં વધાઈ વરત; તે ક્રમની મને આપરૉ, હાર અમૂલક તરત, ૩૨૮ ૩૨૯ ૩૧ ૩૩૨ ૩૩૩ ૩૩૪ ૩૩૧ 33% BO ૩૮ ૩૩૯