પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૮
સામળ ભટ.

૩૦૮ સામળ ભટ. કાળ. નીચ વાત નારે સુણી, અંગે ઉઠી ઝાળ; કે મા કે હું ભરૂ, આ`મારે પરવશ પડિ તે શું કરે, ધારણુ રાખી મન; મોટાં મંદિર માળિયાં, બામની રહિ ભાવન સાદો લીધા વિક્રમે, આવ્યે તે આપ; બાર વનિતા ન દીઠી વાટમાં, તનમાં પ્રગટયા તાપ, વળ્યે ગામમાં વીર તે, દંડ પોતાને હાથ; ગલી કુચીએ ખાળતા, વિચાર કરે મન સાય. એમ કરતાં નિશા થઈ, દુઃખ પામી તે નાર; તે નાઠી ઘરમાં થી, બૂમ મારતી મળી બહાર બહુ મેદની, માનવ જાતાં વાટ; તે નગરના નરપતિયે, જાણી સઘળી વાત. કહે ભાઈ તું કર્યાં રહે, શું દુખનિશ્ચે દેહ ? વિજોગ પડયા પરણ્યાતણા, સાચું માને એલ. કાષ્ટ ભક્ષિને હું મરૂ', એટલું મારે કામ; બીજા શુ ખેલુ નહીં, કાય ન લેશેા નામ. કાષ્ટ્ર ભરાવ્યાં શકટ ભરી, ચાલી સરિતાવીર; એટલે જોવા ત્યાં ગયા, પેાતે વિક્રમ વીર. ચાપાઇ. ૩૧૫ ૩૫૬ ૩૫૭ ૩૫૮ ૩૫૯ ૩૬૦ ૩૧ ૩૬૨ ૩૬૩ પાતાને પતિ દીઠા દૃષ્ટ, ગયું મન થકી સઘળું કષ્ટ દીઠી પ્રીત જણની ધણી, પૂછ્યું ગામકરે તે ધણી. ૩૬૪ કયાંથી આવ્યા કુણજ ગામ, પ્રકાશ કર્યુ પોતાનું નામ; દેવરૂપ દેવાંશી દેહ, અધિક પૃથ્વીપત પેતે તેહ. ૩૬૫ કહી પ્રતિજ્ઞા સાચી વાત, ખિયા અવનીપતિ તરત; મુજને મૈવા પકવાન. ૩૬૬ દીનિએ; આ ઠાર. ૩૬૭ અર્થ; તેણે ધેર દેઈ બહુ માન, સૂકાં પાન કંગાલને કહ્યુા કીજિએ, કાંઈ હુકમ તારા નગરમાં નીલી નાર, તેને તેડાવા અાવી સાંઢ પેઢીને ગરથ, ઘેર મેલાવી સાા શીશ મુડી ખરી વાહન કરી, બધા નગરમાંઢું ફેરવી. ૩૬૮ કરી રહ્યા ત્યાં વીર સાધ્યુ, ત્રંબાવટીએ થયું છે જાણુ; પગલે પગલે કટકજ ચઢપુ, પગલું દમલપુર મોઢુ પડ્યું ૩૬૯ ભાર્ગો રાઢ ભાણીને ક્રોધ, માંડુમાંહે વળગ્યા જોધ; વઢતાં દિન વીત્યા છે ચાર, માંડલુરાયે કહ્યા વિચાર, ૩૦૦