પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૦
સામળ ભટ.

૩૮૦ સામળ ભટ લાગ્યુ' બ્રાહ્મણુને અદકું દુઃખ, રાન્ન ઉપર મરાયુ ભૂખ, ભાઈ મારે શા અને અરય, રાજદ્વારમાં જોયે ગથ. ૩૮૪ માંસ રુધિરના ભુંડા આહાર, રાજપ્રતિગ્રત ભારેભાર; દેશ ખાટકી કરે જેટલું, એક ચીને ઘેર તેટલું, ૩૮૫ દશ ચક્રી કરે જે આપ, તેટલુ‘ એક ગુણકાનું પાપ; દશ ગુણકાતણું અદ્ર જેહુ, એક નરપતિને ધેર તેહ. ૩૮૬ નિદા કરીને નાશી ગયે, કડી એક લેવા નવરહ્યા; એમ કરતાં પડી જવ રાત,રાયે વિચાયું રૂદયા સાથ. ૩૮૭ જો ચરચા એના ધરતણી, સમરધ છે એને ઘેર ઘણી; વાળ્યા કાછડા ફેંટા કશી, ચાયે તે બ્રાહ્મણુ ધર શી. ૩૮૮ કાઈને વાત ન કહી તે રાય, છાના વીર ધીર એ જાય; અદૃષ્ટિવઘા મનમાં ધરી, ધરચરચા જૂએ તે કરી. ૩૮૯ ધટિકા એય નિશા વિસ્તરી, બ્રાહ્મણની પુત્રી નીસરી; સકળ કળા ગુણ જોખન સાર,લક્ષણ બુધવતી છે ખાળ, ૩૯૦ તેની પાસે દંડજ એક, તેની શે!ભા વિવિધ વિવેક, નિકળી ઘર મઢુલી બારણે, રાય નીકળ્યા જેવા કારણે, ૩૯૧ ચાટે જઈને ઊભી રહી, પ્રધાનપુત્રી તે સ્થાનક ગઈ; ત્રીજી તનયા વણિકજતણી, તે સહુની શેાભા છે ઘણી. ૩૨ ચોથી છે ક્ષત્રીની નાર, મળ્યાં એકઠાં ટાળે ચાર; મળી સજૂ વિચારજ કરે, અરાંપરાં ચઢામાં પૂ. ૩ લીધાં પાન ફાફળને હાર, લીધા મેવા અપરમપાર; લીધી સામગ્રી પરણ્યાતણી, લીધા ચૂડા ચુદડી બ્રણી, ૯૪ર વસ્મતા લીધે બાર, થયેા ભણુ ઝાઝેરા ભાર; આપ માથે કાઇ નવ ધરે, તુ લે તુ લે એમ સા કરે. ૩૯૫ લાવા મજુરને આણે દીશ, આપે લેઇ ઉપાડે એક આધી તેડવાને શીશ; ગઈ, ઊભા રાય મજૂરી થઈ. ૩૯૬ ભાર ઉપાડવાનું છે મન, પેટ ભરી જમાડા અન; ઉપાડ ગાંસડી તુ અમતણી,આપશુ'અન સામગ્રી ધણી. ૩૯૭ કંગાલ સરખુ’ દીઠુ' રૂપ, નવ ઓળખાણા ભારે ભૂપ; પોતાના મદમાં ચાલી જાય, ન ગણે ને લેખામાંય. ૩૯૮ અણ્ણા તુ રહે છે કણ ગામ,તારૂ શું કેહેછે સહુ નામ; માઢકો મજુરો નામ માહ; કામ કરૂ' નિત્યે તાડુ, કષ્ટ આલ્યે એલ ગરીબ "ગાલ,હસે સહુ લાગે છે વાહાલ; રાજાને શિર મેલ્યો ભાર,નિષ્ફળ્યાં નગરથકી તે બહાર. ૪૦૦