પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૧
પંચદંડ.

પંચદંડ. ટ્રૅખાને જે હાડ; ગાંધવુ' 'મસાણુ. ૪૦૧ વેહેળા પર્યંત નદી ને પાહાડ, જે ચાલે ત્યારે ચતુરસુજાણું, જ્યાં તુ તેમાં ગયાં આણી આહ્લાદ, જ્યાં હરસીધતણા પરસાદ; ભૂત પ્રેતને જંતર ધણાં, યેળાં જક્ષ કિન્નર તેતાં. ૪૦૨ અનેક જોમણી આકાશે ભમે, તે આવીને ચરણે નમે; જઈ હરસિંધની પુજા કરી, નૈવેદતણી તે થાળી ભરી. ૪૦૩ સતુષ્ટ કરીને એ માત, પછે તેને પૂછી વાત; મળ્યાં એકઠાં આપે થાર, કયમ આવ્યા છે આણે ઠાર. ૪૦૪ ત્યારે ખેલી ચારે જણી, પરણે છે સઈયર અમતણી; પાતાળે વસે છે તેહ, કુમ કુમ વણી તેની રૃહ, ૪૦૫ પરણવા આવી હશે ત્યાં જાત, અમને દેશે ઝાઝાં માન; કુમકુમવતી પરણે જેને, અમારે પરણું' તેહને, ૪૦૬ અમને ના આપે માગ, આજે વર વરવાને લાગ; દડતણી ત્રણ રેખા કરશ, સુખે તે સ્થાનક પરવી. ૪૦૯ માટકા તુ' બેસી રહે આંહ, અમે આવશુ વાહાણાંમાં; ત્યારે ભાટકા અદકુ રાય, મુજને મારી નાંખે કાય, ૪૮ તા નિહ જવા દેઉં તને, હતા ત્યાં મૂકી આવેદ્ય મને અનેક ચરિત્ર એવાં બહુ કહ્યાં,સજની ચારે મનમાં લળાં, ૪૦૯ એક કહે એને મા છેડ, સુખે આપણી સાથે તેડ; ખાશે પેટ ભરીને ધાન, કહીશું તે કરશે નીદાન. ૪૧- તે સ્થાનક માણ્યો. એક દડ,પડી ગુફા એક મહા પ્રચંડ, પેઠાં સહુકા વળગી હાથ, તેડયા ભાટકા પતાસાથ, ૪૧૧ દાહરા. 3r નગર સમીપે જઇ રહ્યાં, દીઠું સરોવર નીર; નાહવા કેરે કારણે, જઇ ઊી તે તીર. ૪૧૨ દંડ વસ્ત્ર ને ગાંડી, ખીન્ન શુભ શણુગાર; તે સાંખ્યુંમરને, ક્ષણ્યું ન લાગી વાર. થઇ નગ્ન નાહાવા ગઈ, જળમાં ઝાકમઝાળ; અંટ નીર એક એકને, કરે આપ કલાલ. સમા વીર વૈતાળને, પ્રત્યક્ષ પરગઢ હાય; વજ્ર 'ૐ હરી ગયે, પાર ન પ્રીછે કાય. વર આવ્યા ત્યાં પરજીવા, તિલક કરથુતુ' બાલ; તેને વીર હરી ગયા, જાનમાંથી તાળ, કાર ૪૧૩ ૪૧૪ જાય