પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૨
સામળ ભટ.

૩ સામળ ભટ. જળમાં રહિને માગિયા, ભાટકા લાવ શણુગાર; હાથ ખંખેરી ઊઠીઓ, એય્યા મુખ ઉચ્ચાર. એ તે! કાઇક લેઇ ગયું, ન રહ્યું મારી પાસ; માતા હવે હું શું ક, ખાલ્ગા મૂકી આશ. ફૂટ ભુ’ડા જા ગામમાં, કુમકુમવતીની પાસ; જળમાં સા ઊભાં રહ્યાં, થઇ મેાટી ઉપહાસ, કર્યુ' જાણુ જઇ ભાટકે, માકલાવ્યા રાણુગાર; થઇ પાંચે ઘેર એકઠી, ક્ષથુ નવ લાગી વાર લગન વેળા તતબર થઈ, હું જોતીતી વાટ; ભલે આવ્યાં તમે આ તકે, મનના ઢળ્યેા ઉચાટ. ૪૧ લાવે વર ઊતાવળા, લગનજ વેળા જાય; વરતા કયાં જડે નહીં, આકુળવ્યાકુળ થાય. વિક્રમ રૂપ પોતે ધણ્યું, ગયે। આવી જ્યાં જાન; દીઠે સુંદર મહિપતી, દીધાં ઝાઝાં માન. હવડાં એ પરણાવિયે, રીતભાત છે હાંકી કાઢાડશું, ફરી પેર; કન્યા લઇશું ચાપાઈ, પીઠી ચેાળા રાય શરીર, પંચરંગી થઈ, ખેસાસા se ૪૧૯ જાન; રાળ કહે તમે ઓલિયાં, પાળેા તેડ વયન; હું તે પેલે માઢકા, આપેને ભોજન મુજને ભાડે માકક્ષ્ા, જે આવી છે તેને ઘેર જશા તમા, શુ છે મુજ હું તે સમજી આવિયેા, પેઢ ભરવાને કાજ; શિખ દાતા અમે સચરૂ, તમે કરછ રાજ. સુણીને સહુ વિસમે થયું, ન્હાય માઢકાનું કામ; અતા ઉજેણુપત ખરા, વિક્રમસેન તુજ નામ માન. ૪૨૨ ૪૨૩ ઘેર. ૪ર૪ પેહેરાવ્યાં ચીર; ચારીમાં જઈ. ૪૨૫ લગનતણી તે વેળા દીઠા વર શરદના ચંદ્ર, દશ અવનવા જેવો દ્ર; દીઠો જેમ ઉગમતા ભાણુ, તેવા વિક્રમ વીર સુજાણુ. ૪૨૬ હેત પ્રીત નારીને કરી, પાંચે કન્યા તે વર્ વરી; માઁગળ વરહ્યાં ખાધા કસાર, સજ્જન કહે છત્યે સંસાર. ૪૨૬ ગાત્રજતણી જઇ પૂજા કરી, વર જે સહુની આંખડિ કરી; દેહરા. જર ૪. ×૩૦ ૪૩૩