પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૩
પંચદંડ.

પંચદંડ. પ્રદક્ષણા કરિ પાંચે નમ્યાં, કીધાં શિવપૂજન; અજાણે અધિપત વસ્ત્રો, સફળ થયા એ ન. પાઇ. કહે દમની સુણુ રાય, જી ઉજેણી ગામ; એક વૃદ્ધ વેહેવારીઓ, ધનવંત શેઠું છે નામ. ચરચા જુઓ ઘેર તેહને, જાળવો શુભ ત્યાંથી કામ સઘળું થશે, બેસી રહા પડે પેર; ઘેર. ચોપાઈ. ૩૩ નનવા વીર હરી ગયા જેટલું, તરતજ આપ્યું છે તેટલું; વિક્રમે ત્યાંહાં સાધી ગતી, નાની હૅન એક તેની હતી, ૪૩૩ વર સાંહાં આંણિયા, રાંક આપ રૂદ્દે જાણિયે; છ કન્યા પરણ્ય અનૂપ, માન દેશ એટલાબ્યા ભૂપ; ઓળખ્યા રૂડી તે રાજન, નગર હરખ પામ્યુ સહુ મન. ૪૩૪ ધન્ય ભાગ્ય આ ધરતીતણું', આવાગમન થયું તમતણું; કન્યા પાંચ ને લાળ્યો દંડ, કચું કામ ભારે પરચ'ડ. ૪૩૫ ઘેર આવ્યે ઉજ્જૈણીરાય, જઈ દમનીને લાગ્યા પાય; વળી કહે તે હું આચરૂ, વચન તમારૂં મસ્તક ધરૂ, ૪૩૬ દાહરા. ૪૩૨ ધન લેખે તેડને, પેટ નથી કાંઈ તન; સેવા કારણુ ઇચ્છતા, પરણ્યા ઉપર મન ૪૩૭ ૪૩૮ સભા ભરીને બેઠો રાય, સા કાને પૂછે છે ત્યાંય; ધનવંત શેઠ તે કાનુ' નામ, વસે આપ ઉજ્જૈણી ગામ. ૪૩૯ એક વજીર કહે છે વાત, એ નામે વસે છે સાત; એક કહે નવ કરશે રીશ, ધનવત શેઠ તે છે દશવીશ. ૪૪ આજે એકે કહ્યા વિચાર, મારી પાસે છે દશાર; નવ તેરી ઉન્હેણી ગામ, ધનવત શેઠ હજારા નામ. ૪૪૧ નાત અડક કાંઇ છે એધાણુ, શી છે પૈર તેની પરમાણુ; સર્વતણી વાત સાંભળી, નાન્યેા મનમાં એકે વળી, ૪૪૨ આવ્યા એક જન પ્રીતે પાસ, કરોડીને કીધું હાસ; મારી પાસે ધનવા સાર, થયાંવરસ એકસા ને બાર, ૪૪૭ વૃદ્ધ જરા ઝૂરણુ આંધળા, ગાત્ર શિથિળ ને છે પાંગા; દાહરણ. Xxx