પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૪
સામળ ભટ.

સામળ ભટ. ભડાર, તેને કુણુ દે દીકરી, કાા વૃદ્ધ રૂપ; દીપક હાથે લેતે, કાણું પડે જઇ રૂપ સેાળ વરસની બેટડી, શામકુર છે નામ, ભોખનમાં ભામની, રડુ ઉર્જાણી ગામ. માહાસત્યવતી સાધવી, સતીતણા અવતાર, વરત કુંવારૂપ આચરે, રૂપતશે મા બાપ પરવા કહે,એદ્ધ ધરે નહિ મન; ધરસૂત્ર માંડુ નહીં, જોય નહીં નર જંત વિશ્વ આવીને વીનવે, તેય ધરે નહિ કાન; શું કરૂં હું બ્રુઅે જોખના, નહિ કર જાઊ' શન. નરનું મુખ જોવું નહીં’, નરશુ‘ ન કરૂ’ પ્રીત; કુંવારી થઇને રહું, રાચું શ્રેણી રીત. પંડીતે બહુ પ્રીવી, વિખાણુ કરિને વેદ; શાસ્ત્રવચન તમને કહું, ખરી વાતે શે ખેદ ન્યાયશાસ્ત્ર એવું કહે, કુંવારી શિર પાપ; ખાંપણુ માથે તેહને સતીતણા છે શાપ. કુંવારી અબળા રહી, મૂકે પૃથ્વી બ્રહ્મહત્યા એક ડગ ભરે, નિત્ય પેકારે નાય. ભકિત કરે ભરથારની,નિત નિત ગગાસ્નાન; પ્રદક્ષણા પૃથ્વીતણી, રંગે રંગે ગાદાન. શાસ્ત્રનારિએ સાંભળ્યુ,સુખ કર્યુ સાતાજ; તેહ વરી ધનવતને, સેવા કરવા ફાજ ચરણુ તાંસે તેહના, પીરસે તે બાજન; ભક્તિ કરે ભલી ભાતશુ,માનની નિભળ મન. અવિધા એકે નહી, સતી શિશમણુ સાર; દરશન કરવા કારણે, આવે લાક અપાર. આભૂષણ આ દેશમાં, દરશન દિવ્ય સ્વરૂપ; એક ધનવંત તે એહ છે,માન્યા ભારે ભૂપ. પાળને માડે પીપળા, તેની રૂડી ત્રીજું ધર તે તે થકી, ધનવંત રહે ત્યાંય, પાય; છાંય, ચોપાઇ. વારૂ’ કહી તે રાજા હસ્યા, તેના ખેલમાં વસ્યા; શોને જોઉં આલૂ ગામ, થાશે મારૂ એથી કામ. ૪૬૦ ૩૮૪ ૪૫ ext

૪૭

ve xx ૪૫૦ ૪૫૧ ૪૫૨ ૪૧૩ ૪૫૪ ૪૧૫ ૪૫૮ પુર