પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૫
પંચદંડ.

પંચક્રૂડ. રાજા ઊઠી ખેઠા થયા, સહુ સહુને ઠેકાણે ગયા; પડી ઘેાર નીશા જ્યાહરે, જોવા સજ્જ થયા ત્યાહરે. ૪૬૧ વાળ્યે! કાછડા ધાટડી ધણી, ચાલ્યેા વીર ધુરધર શ્રેણી; સાંભળ્યુંતુ.ધરનુ એંધાણુ, ત્યાં જઈ બેઠો ચતુરસુજાણુ. ૪૬૨ એ બારણે સ્થાનક ઠરી, વિપરીત વેશ પોતાના ધરી; અદૃવિધા આપે હોય, નવરૃખે તે માનવિ કાય. ૪૬૩ જેવી કહિતી તેવી સતી, ચરચા જૂએ પૃથ્વીપતી; કરે ભરથારની આપે સેવ, જેવી કથકેરા ચાંપે છે ચરણુ, પછે આપ દયાળુ દેવી દેવ, ૪૬૪ પાઢે છે ધરણ; દીન એ ચારેય જોયુ રાય, ચિત્તમાં લાવે છે ચરચાય. ૪૫ એક દિવસ ાએ જેટલે, કાતક એક થયું તેટલે; મધ્યરાત ગઇ છે ધનધેર, એટલે એક ત્યાં આવ્યા ચાર. ૪૬૬ પાડી ખાતર પેઠે ઘરમાં, બળે દીપકોતજ ત્યાંહ; દીલે જાડા ને છૂટડા, તેવે સ્ત્રીની દૃટે ષડયેા. ૪૬૭ રક્ત ફેટા બાંધ્યું. છે શીશ, સુદર ઘાટડી બીડી દીસ; રૂ કાછ પેહેચ્યા છે પાય, બળવત છે વળી તેની કાય. ૪૬૮ જયાં પેઢીતી ધરણે નાર, આવ્યે તસ્કર તેને ઠાર; તરસ્કર તે નારીએ દીઠ, અમ્રતથી લાગ્યા તે મીઠુ. ૪૬૫ રામા દેમાં તે ઠામ, તતક્ષણ પ્રગટયા તેને કામ; અગ્નિથકી ગળે જેમ ધૃત, ગલીનાર તસ્કરથી વિચાર તેના મનમાં થયેા, જન્મારા એળે ભાગવ્યા નહી સપૂરણુભાગ, વાત કરી નવ સાધ્યો ોગ. ૪૭૧ કથસ્વાદ કાયા નવ અડથે, એ જન્મારે છૂટી પડયા; એવા ધડીયા મનમાં ધા, દીઠે તસ્કરના નિરખ્ખુ રૂપ તે તસ્કરતણું ,હરખી નારિડામાં ધણું; યમ આવ્યા છે અડધી રાત, સાચી કહે તુ મૂળને વાત, ૪૭૩ ત્યારે તસ્કર ખેલ્યા વળી, દીઠી નારી ચિત્ત ચળી; મારે મન છે એટલે અરથ, આચૈ ચેરવા ઘરથી ગરથ. ૪૭૪ શિર માટે આવ્યા અહી હું, પુછે છે તા સાંભળ તું; પાડે બૂમ કે ખેલે વાણુ, મારી ખડગ કાઢું તુજ પ્રાણુ. ૪૭૫ હા. બહુ ા ૪૭૨ ૩૮૫ મૂજ ગયે; તરુણી તસ્કરને કહે, પ્રીતી અપશુ' જોડ; હેતે ધન આપુ તને, પાંડુાચા મનકાર્ડ, તૃત, ૪૭૦