પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૭
પંચદંડ.

પંચક્રડ. સતી સુંદરી નીસરી, સજ્યા સાળ શણુગાર; ચોખા વે ચાદશા, અવનીએ અવાર. વાજા વાજે અતિ ધણાં,શરણાઇઓ ચેહુચાટ; જોવા નગર ખાધું મળ્યું',જશ કેહે ભારે ભા માગણુ જાએ માગવા, દક્ષા લેવા દેવ; નમે લેાક સહુ નગરના, ખ કરે છે. સેવ, મળ્યા દુઃખિયા રાગિયા, ભુવન ભુવનથી ધાય; નાનાં મોટાં નગરનાં, જીવતી જોવા થાપા દે કુમકુભતા, ઉડે અખિલ ગુલાલ; જાય. જે જે ખેલે મુખ ધણા, ભરી ફૂલની થાળ. કોને કહેસૂત આવશે, ને આપે ધન; કાને કહે જશ પામશે, એમ મનાવે મન લાક મળીને આવિયાં, જ્યાં ખેડા છે રાજ; સતી થાય છે સાધવી, હુકમ કરા માહારાજ. રાજા કહે કર્યાં છે સતી, મારૂ મન પરસન; ડી અવારી આવશુ', કરવા સતિ દરશન. શુભ કામે સતી સરે, દેહે વેઠે દુઃખ; ક્ષિા તાર આવશું, જેવા તેનું મૂખ પ્રધાન રામે સાંભળી, કામ કહ્યાં છે તાજ; ગયા ભશાણે મહિપતી, સતિ સતવા કાજ મળેિ છે ત્યાં બહુ મેદની, થાય ઘણા કલ્લેલ; થાપા દે છે હોંશથી, કરે છે કુમકુમાળ. રાખ્યા સહુને વેગળા, રાય ઉભા સતિ પાસ; પ્રણામ કરીને પ્રેમશુ’, દીધી તેણે રાજા કહે પાછાં વળા, જા આશ. તમારે ઘેર; ખા પિએ ખેલેા જઇ,રમેા જમા શુભ પેર. ચાપાઇ. ૩૮૭ ૪૨ ru. rex YEY ફG જય ૫૦૦ ૧૧ ૫૦૨ ૧૩ ૧૪ ખુળ કરિને તે મેલી નાર, હુકમ આપ લાગે છે વાર; મારે કથને છેટુ’ પડે, દેવ સીને તેમા નડે. ૫૦૫ રીઝુ તે પ્રસન થશ આપ, જો કાપુ' તે દેશિ શ્રાપ; રીજું તે ચાલે તૂજ રાજ, કાપુ તા જગ હાથે તાજ. ૧૬ હાવાને શું કડિખે કથી, તું સતિને ઓળખતા નથી; માટે લાગ્યું તુ મારે પાગ, વરદાન જેડ ગમે તે મા, ૫૭