પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૯
પંચદંડ.

પચડે. સર્વ માં સધળી નાર, અતર આણી નાજ લગાર; લાખે એક કોઇ નારી નરી, કાટિવાર શુ* કહિયે કરી, પર૩ મસ્તક ભારે ચરણે ધરી, જગત દેખતાં મેટી કÀÇ સહુ સરખી તે ક્યમ કહેવાય, રાજા કહે યમ સદેહ જાય. ૫૨૪ નારી કહે પ્રીતે પેર, જા કુચી કઢ્ઢાયણુ ઘેર; ૩૫ ત્યાં જતાં સદેહુ ભાગશે, કામ કરી પગે લાગશેા. પરપ રાએ તેનું માન્યુ' વરત, અને બળવા દીધી તરત; રાખ્યા તે નારીને ભાર, વળ્યા રાય આપે દર્આર. પર રાખ્યા જશ સતી તે થઈ, મળી મેદની તે ઘેર ગઈ; એમ કરતાં વિતી ગઇ રાત, રાયે વિચાચ્ચુ રૂદયા સાથ. ૫૨૭ 'ચીક દાયણ રહે જ્યાં, ગયે એકલા રાજા ત્યાં; અદૃવિધા આપે કરી, રહ્યા કુચીના ઘરમાં કરી. ૨૮ કુંચીને મન અ ાન, મહિપતને દીધાં બંદૂ માન; ધન્ય ભાગ્ય અમારૂ આજ, આવ્યા છે. નરપત શા કાજ. પર અવિધા મનમાં ધરે, તેથી અરથ એક નવ સરે; કઢકાજ આવ્યા છે તમા, તે સરવે જાણું છું. અમા, ૫૩૦ રાજાએ એ જોયા હાથ, ખેલ્યા તે શામાની સાથે; મેટી વિદ્યા જે માહરી, તે યમ દૃષ્ટ પડી તાહરી. પ પૃથ્વીમાં નવ પ્રીછે કાય, તે કારણ તુજમાં ક્યમ હોય; કુચી કહે જાણુ’ હું પેર, નાનડ છે મારે ઘેર. ૫૩૨ મજ આગળ પાલે નહી ચાર, ભૂત પ્રેત કરે નહી જોર, ધડી એકમાં ખાધે ફરૂ, કામ ચિતમાં કાડૅ કર ૫૪૭ આવ્યા છે મારે દરબાર, મેકલ્યા ધનવતની નાર; પ્રથમ નારી નરને નમી, તસ્કર સાથે રમી. ૫૩૪ પહે તેણુએ માણ્યા પતી, સવારે થવા ગઈ સતી; કાતક તે સધળાં તે લઘાં, કામની આગળ માંડી કહ્યાં. ૧૫ સરખી નારી સરવે કહી, ત્યાંથી ચાનક તમને થઈ; તેણે પારખું જોવા કાજ, માકલ્યા છે મહિપત મ્હારાજ. ૧૬ દાહ · રંગે i ત્યારે વિક્રમ બેલિયત, ખરી તમારી ખ્યાત, આગળથી તમે ઓળખી, વીગતકેરી વાત. દુષ્ય વિધા કેમ પારખી, મમ દીઠેમજ ૐ&; મહત્યા તુજ શીર છે, ભાગ મૂળ ડ